@brijeshmeja1 માન.સાહેબશ્રી આપના મંત્રાલય સંભાળ્યા બાદ સક્રિય કામગીરી સાથે ટૂંક સમયમાં પંચાયત વિભાગમાં 1700 થી વધુ કર્મચારીઓને પોતાના વતનનો લાભ અપાવી અને આ તમામ બદલીઓ પારદર્શક અને ઝડપી કરવામાં આવી તે બદલ આપશ્રી નો અમદાવાદ જિલ્લા ગ્રામસેવક મંડળ ખૂબ ખુબ આભાર માને છે.
માન.સાહેબ આપના મંત્રાલય સંભાળ્યા બાદ સક્રિય કામગીરી સાથે ટૂંક સમયમાં પંચાયત વિભાગમાં 1700 થી વધુ કર્મચારીઓને પોતાના વતનનો લાભ અપાવી અને આ તમામ બદલીઓ પારદર્શક અને ઝડપી કરવામાં આવી તે બદલ આપશ્રી નો ગ્રામસેવક મહામંડળ ખૂબ ખુબ આભાર માને છે. @CMOGuj@CRPatilKiSena1@brijeshmeja1
ટૂંક જ સમયમાં ગ્રામસેવક કેડર ની આટલા મોટા સમૂહમાં આંતર જિલ્લા ફેર બદલી કરી આપવા બદલ પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મેરજા સાહેબશ્રી તથા વિપુલ મિત્રા સાહેબશ્રી નો ખૂબ ખૂબ આભાર @CMOGuj@CRPaatil@Guj_Gramsevak@brijeshmeja1@vmittra
ગુજરાત રાજ્યના વર્ગ3ના પંચાયત કર્મચારીઓ માટે ઐતિહાસિક નિર્ણય લઇ માત્ર 24 કલાકમાં વતનનો લાભ અપાવી 1067 કર્મચારીઓની જિલ્લા બદલીનો હુકમ કરવા બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ માનનીય પંચાયત મંત્રીશ્રી @brijeshmeja1 સાહેબ તથા અધિક મુખ્ય સચિવ શ્રી @vmittra સાહેબનો ખૂબ ખુબ આભાર માને છે