IYOM-2023 ની ઉજવણીના ભાગરૂપે આજરોજ સાણંદ ખાતે મિલેટ મેળો-વ- પાક ફેરબદલાવ પરિસંવાદ તથા કૃષિ પ્રદર્શની યોજાઇ ,જેમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,માન.DDO સાહેબ, માન ધારાસભ્યશ્રી તથા પદાધિકારીશ્ની વિશેષ ઉપસ્થિતિમાં રહી હતી.@AmitShahOffice@AmitShah@CollectorAhd@dp_amdavad@GujAgriDept
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ગામોમાં ગ્રામસેવક/તલાટી મિત્રો દ્વારા મહીસાગર નદીમાં આવેલ પૂર હોનારતથી અસરગ્રસ્ત કાચા મકાન,ઘરવખરી સામાન વગેરેનો સર્વે કરી અસરગ્રસ્ત લોકોને ઝડપથી સહાય મળે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરેલ.
@CMOGuj@RaghavjiPatel@ddoanand @tdo_anklav @Guj_Gramsevak
આજ રોજ રતનપુર તા:માતર પ્રાકૃતિક કૃષિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપી તેમજ પ્રાકૃતિક ખેતી ના વિવિધ આયામો વિશે વિસ્તૃતમાં માહિતી આપી જેમાં ખેડૂત મિત્રો હાજર રહ્યા. પીએમ કિસાન અંતર્ગત ekyc, તથા adhar seeding ની યાદી વંચાણે લીધી
આજ રોજ વિજાપુર તાલુકા ખાતે AGR-50 યોજના હેઠળ ટ્રેકટર ઘટક ની સ્થળ ચકાસણીનુ આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકા અમલીકરણ અધિકારી શ્રી, વિસ્તરણ અધિકારી શ્રી(ખેતી), ગ્રામ સેવક શ્રી (ખેતી) દ્વારા સ્થળ ચકાસણી કરવામાં આવી..