ડેસર,વરસડા ગામ તા.ડેસર વડોદરા મજૂરી કરતા માટેની માન.પ્રધાનમંત્રી સાહેબશ્રીની યોજના એટલે pmayg ગરીબોના સ્વપ્નાનું ઘર બનાવવાની યોજનામાં ડેસર tdo સાહેબશ્રીની સૂચના અનુસાર શરૂ ન કરેલ લાભાર્થીઓ કામ શરૂ કરવા માર્ગદર્શન આપ્યું@PMOIndia@CMOGuj@ddo_vadodara @TDODESAR
@pmayg યુદ્ધ ના ધોરણે કામગીરી પૂર્ણ કરવા ગ્રામ પંચાયત ડેસર તલાટીશ્રી આશીર્વાદ યોજના અંતર્ગત કામગીરી પૂર્ણ કરવા લાભાર્થી માહિતી આપી અને પેમેન્ટ પ્રોસેસ કરવા રિપોર્ટ તલાટીશ્રી આપ્યા.@CollectorVad@ddo_vadodara@Guj_Gramsevak@GS_Vadodara
આજરોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વડોદરા (DRDA) ઓફિસ ખાતે PMAY ઓનલાઇન website માં મુશ્કેલી પડતી તાલીમ યોજાઈ જેમાં નવા ગ્રામસેવકશ્રીઓ, વિસ્તરણ અધિકારીશ્રીઓ ની તાલીમ માં માહિતી લીધી. @PMOIndia@CMOGuj@CollectorVad@ddo_vadodara@Guj_Gramsevak @Tejaspatel7787