તા.17/10/25 ના રોજ સમય 9.30 થી 1 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ નું પ્રા.આ. કેન્દ્ર શાપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે તો વધુમાં વધુ લોકો રક્તદાન કરે અને કોઈના જીવન ના હીરો બને @collectorjunag@DdoJunagadh@Tho_Vanthali@CdhoJunagadh
પ્રા.આ. કેન્દ્ર શાપુર દ્વારા તા.20/05/25 ના રોજ NFSA લાભાર્થી માટે આયુષ્માન કાર્ડ કાઢવા માટેનો નાઇટ કેમ્પ રાખવામાં આવેલ @Tho_Vanthali@DdoJunagadh@CdhoJunagadh