*अगर किसी की समझ में बैंकों का मायाजाल नहीं आ रहा है तो वो इस विडियो को बार बार देखे, रिसर्च करे.....*
🌷🎯🌹
*फिर भी समझ न आए तो भविष्य में आने वाली खतरनाक गुलामी के लिए तैयार हो जाओ ।*
https://t.co/VShcH7RpV4
@Gopal_Italia@narendramodi@YAJadeja@devanshijoshi71
☺️આજ ફરી આત્મસંતોષ થયો અને લાગણીવશ થઈ પાંપણ ભીની થઇ ગઈ. ગર્વ છે કે આ ભ્રષ્ટાચરની લડાઈ માં મહેનતું #યુવાનો ને હકનો રોટલો/કોળિયો મેળવવામાં સહભાગી થઈ યોદ્ધા ની જેમ લડ્યો.🏹
આજે ઈમાનદાર અને પ્રમાણિક લોકોના ચહેરા ઉપર ખુશી જોઇને હાશકારો થયો કે જીવનમાં જેટલી પણ લડાઈ લડવાની થઈ જે પણ સહન કરવાનો વારો આવ્યો સડક થી લઇ #જેલ સુધી જે પણ ભોગવવાનો વારો આવ્યો આજે એનું પરિણામ સામે આવ્યું તો એનો આજે સંતોષ બહુ થયો...
આજે આ ખુશીની લાગણીનું કારણ #તલાટી અને #જુનિયર_ક્લાર્ક નું ફાઈનલ મેરીટ લીસ્ટ છે. જેમાં એવા મિત્રો ને સરકારી નોકરી મળી છે જેને માટે તે હકદાર અને લાયક હતા. એવા ગરીબ અને જરૂરિયાતમંદો ને રોજગારી મળી છે જેને દિવસ રાત મહેનત કરતા મે જોયા છે.પસંદગી પામેલા મિત્રોના શાબ્દિક આભરો થી દિલ શું સોશિયલ મીડિયા ફૂલ થઈ ગયું...🥰
👉આ એજ પરીક્ષા છે જેને માટે 5 વર્ષ થી અગણિત મીડિયા દીબેટ કરી વિધાર્થીઓનો પક્ષ રાખ્યો છે. અગણિત અટકાયત થઈ....
👉આ એજ પરીક્ષા છે 2 વાર કેન્સલ કરવામાં આવેલ ત્યારે પણ મજબૂતાઇ થી બધાને ન્યાય મળે અને 12 પાસ ઉમેદવારો નો સમાવેશ કરવામાં આવે તેના માટે એડી ચોંટી નું જોર લાગડી લડ્યા છીએ.
👉આ એજ પરીક્ષા છે જેનું પેપેર લીક(૨૯-૦૧-૨૦૨૩ રવિવાર) થવાની આશંકા અમે પેપરમાં એક અઠવાડિયા પહેલા(૨૪/૦૧/૨૦૨૩) કરી દીધી હતી, અને અંતે પરીક્ષાના દિવસે જ પેપરલિક પણ થયું.
👉આ એજ પરીક્ષા છે જેના પેપર લીકેજ બાદ અમે સત્તપક્ષેને પેપરલિકેજ ઉપર કાયદો બનાવવા માટે મજબૂર કરી દીધા હતા. અને અંતે કાયદો બન્યો. #ગુજરાત_જાહેર_પરીક્ષા બિલ વિધાનસભામાં પાસ થયું. બજેટ સત્ર દરમિયાન પેપરલીક સામેનું વિધેયક વિધાનસભામાં રજૂ કરવામાં અને સુધારા સાથે વિધેયક પાસ કરાયું હતું.
👆આ #કાયદો લાવવામાં પૂરી જાત ઘસી કાઢી....
👉આ એજ પેપર છે જેને પરીક્ષાની સિસ્ટમ માં રહેલા તમામ દુષણો ઉજાગર કર્યા અને #હસમુખ_પટેલ જેવા બાહોશ અને પ્રમાણિક અધિકારી ને આ પદ ઉપર બેસાડવાની ફરજ પાડી.
👉અને હા આ એજ પેપર છે જે ભરતી કાળના ઇતિહાસમાં ગુજરાત સરકારની સૌથી લાંબી ચાલેલી ભરતી પ્રક્રિયા છે.(2018 થી 2023 પંચવર્ષીય યોજના).
💫આ એજ પેપર છે જેને અનેક આંદોલનો જોયા છે.
💫આ એજ પેપર છે જેને ઘણા વિદ્યાર્થી ને વિદ્યાર્થી માંથી આંદોલનકારી બનાવ્યા છે.
👆જેને આટલા ચડાવ ઉતાર પછી પણ સંઘર્ષ નોહતો મૂક્યો તે આજે પરીક્ષા પાસ છે અને કામયાબી ની સીડી ચડી રહીયો છે. હવે જીવનમાં પરિસ્થિતિઓ નો સામનો કરવા માટે એક રોજગારી રૂપી સહારો મળી રહશે.પોતાના દેશ અને પરિવારને પ્રગતિ માં મહત્વનો હિસ્સો બની રહશે.🙏
💖💐પરીક્ષા પાસ કરનાર તમામ ભાઈઓ અને બહેનો ને ખૂબ ખૂબ અભિનંદન જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને માતાપિતાનું નામ રોશન કરો તેવી માતાજીને પ્રાર્થના.💐🌹
💪આ જીત તમારા કરેલ પુરુષાર્થ ની છે.
💪આ જીત તમારા માતાપિતા એ સહન કરેલ તાપ ની છે.
💪આ જીત તમારા ગુરુજનો એ તમને આપેલ જ્ઞાની ની છે.
🫵આ જીતના ભાગીદાર એ લોકો પણ છે જે તમારી વેદનાનો અવાજ બન્યા છે.
🫵આ જીતના ભાગીદાર એ પણ છે જેને જાણતા અજાણતા આપને કોઈને કોઈ મદદ કરી છે.
📸આજના દિવસે દરેક વિદ્યાર્થી વતી આભાર એ તમામ મીડિયા અને અધિકારી મિત્રોનો જેના આ સંઘર્ષના સમયમાં યુવાનો ના વેદનાના વાચક બન્યા.
#Congratulations
#talati
#clerk
@Hasmukhpatelips@dineshdasa1@devanshijoshi71@Vivekdoza@DixitGujarat@RonakABPAsmita@golanihemant@SidDholakia@pravinahir005@hdraval93
એક સરકારી અધિકારી એ. ઇનામ જાહેર કર્યું
6 કલાક 0
તાંત્રિક બાગેશ્વર બાબા જણાવો રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે અને કોના ઈશારે આવે છે
પાંચ લાખનું ઇનામ
મૂળ જુઓ | આ અનુવાદને રેટ કરો
રાજકોટમાં બાબા બાગેશ્વર ડ સહકારી અ
તમારી ભરેલી બેગ માં બેગ ખોલ્યા વગર જ પૈસા કેટલા છે એ ચેક કરવું હોય તો ગુજરાત પોલીસ ભાવનગર નો સંપર્ક કરો.
કોઈ એવું કહીદે કે મેં. યુવરાજસિંહ ને આટલા પૈસા આપ્યા અને એ ગણતરીની મિનિટો માજ જ કરોડ રૂપિયા રિકવર કરવા માં આવે એ ક્યાં સુધી વ્યાજબી @Gopal_Italia@narendramodi@sanghaviharsh
શ્રી માન ગુજરાત ગૃહ પ્રધાન શ્રી @sanghaviharsh જયારથી આપ ગુજરાત ના ગૃહ પ્રધાન બન્યા ત્યારથી યુવાઓ માં એક ઉત્સાહ હતો કે સાહેબ ન્યાય કરશે ગુજરાત મા અલગ અલગ 23 પેપરો ફૂટ્યા એના ગુનેગારો જે મેન છે. એને ક્યારે સજા મળશે જાણી શકું.... વચેટીયા નહિ હો મેન મેન બાઘડ બીલ્લા ??? @narendramodi