@Hasmukhpatelips MPHW ઉમેદવાર ને જલ્દી ઓર્ડર આપવા બાબત.
GPSSB દ્વારા MPHW ની ભરતીની પરીક્ષા જૂન 2022 લેવાણી હતી
જેને 1 વર્ષે થવા આવ્યું
બધી કાર્યવાહી પુરી થઈ હોય તો જલ્દી નિમણુંકપત્ર આપવામાં આવે
હવે માનસિક રીતે થાકી ગયા છીએ
@Hasmukhpatelips જિલ્લા ફાળવણી કરવામાં આવી તેને ૧ મહિના નો સમય થઈ ગયો છે
હજી Mphw ના ઉમેદવારો ને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી
સાહેબ તમને વિનંતી છે
હવે નિમણૂક પત્ર આપવામાં આવે..
@GujHFWDept
જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાયેલ આરોગ્ય વિભાગ ની #MPHW સંવર્ગ ની 26 જૂન 2022 ના રોજ EXAM આપી રીઝલ્ટ આવ્યું , જિલ્લા પસંદગી થઈ ગઈ , તો પણ વરસ થવા આવ્યું ઓર્ડર નથી આપતા
1866 ઉમેદવારો કંટાળી ગયા છે, પરિવાર વાળા પણ કહે છે કે તમે સાચે પાસ થયા કે ખોટા છો
@CMOGuj
જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાયેલ આરોગ્ય વિભાગ ની MPHW સંવર્ગ ની 26 જૂન 2022 ના રોજ EXAM આપી રીઝલ્ટ આવ્યું , જિલ્લા પસંદગી થઈ ગઈ , તો પણ વરસ થવા આવ્યું ઓર્ડર નથી આપતા
1866 ઉમેદવારો કંટાળી ગયા છે, પરિવાર વાળા પણ કહે છે કે તમે સાચે પાસ થયા કે ખોટા છો
@tv9gujarati

@abpasmitatv

@devanshijoshi71
બેન , જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાયેલ આરોગ્ય વિભાગ ની MPHW સંવર્ગ ની 26 જૂન 2022 ના રોજ EXAM આપી રીઝલ્ટ આવ્યું , જિલ્લા પસંદગી થઈ ગઈ , તો પણ વરસ થવા આવ્યું ઓર્ડર નથી આપતા
1866 ઉમેદવારો કંટાળી ગયા છે, પરિવાર વાળા પણ કહે છે કે તમે સાચે પાસ થયા કે ખોટા છો
@InfoGujarat@GujPRHDept@Hasmukhpatelips@CMOGuj
MPHW સંવર્ગ ને ઓર્ડર આપવાની તારીખ જાહેર કરો
પરીક્ષા આપી એને એક વર્ષ થયું
ત્યાંથી અંતિમ પ્રક્રિયા એટલે કે જિલ્લા પસંદગી કરી અને જાતિ વેરીફીકેશન કર્યું એને પણ મહિનો થયો
તો પણ હજી ઓર્ડર નહિ
કમ સે કમ માહિતી તો આપો🙏🙏🙏
@rajikakacheria@narendramodi મેડમ આપતો ભાજપ નેતા પણ છો અને પંચાયત ભરતી બોર્ડના સભ્ય પણ છો. આપને વિનંતી છે કે #MPHW 1866 ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તો હવે નિમણુક પત્રો આપવામાં સરકારશ્રી શા માટે આગળ વધતી નથી. પંચાયત વિભાગ અને પંચાયત ભરતી બોર્ડ બન્ને માંથી કોઈ તો જવાબ આપો કે ઓર્ડર ક્યારે આપશો ? @CMOGuj
@Bhupendrapbjp MPHW ઉમેદવાર ને જલ્દી ઓર્ડર આપવા બાબત. GPSSB દ્વારા MPHW ની ભરતી જૂન 2022 લેવાણી હતી
જેને 1 વર્ષે થવા આવ્યું
બધી કાર્યવાહી પુરી થઈ હોય તો જલ્દી નિમણુંકપત્ર આપવામાં આવે
@InfoGujarat#MPHW_ORDER
સાહેબ શ્રી MPHW ની ભરતી ને આજરોજ 1 વર્ષ પૂર્ણ થઇ ગયું પણ હજી સુધી ઓર્ડર મળયા નથી. હજી કેટલો સમય થશે. અમે બધા તો ઓર્ડર હવે મળી જશે એ ખુશી મા જોબ પણ છોડી દીધી છે. આપ સાહેબ શ્રી પાસે થી જલ્દીથી ઓર્ડર મની જાય તેવી આશા રાખીએ છીએ.
#MPHW_ORDER
@Bhupendrapbjp MPHW સંવર્ગ ને ઓર્ડર આપવાની તારીખ જાહેર કરો
પરીક્ષા આપી એને એક વર્ષ થયું
ત્યાંથી અંતિમ પ્રક્રિયા એટલે કે જિલ્લા પસંદગી કરી અને જાતિ વેરીફીકેશન કર્યું એને પણ મહિનો થયો
તો પણ હજી ઓર્ડર નહિ
કમ સે કમ માહિતી તો આપો🙏🙏🙏
@CMOGuj@Hasmukhpatelips@Bhupendrapbjp
MPHW ના નિમણુક પત્ર બાબતે કોઈ સ્પષ્ટ અને ઓફિસયલ નોટિસ આપવા સાહેબ શ્રી ને વિનંતી ,
MPHW ની પરીક્ષા લીધાને ટુંક સમયમાં એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે,
હવે તમામ ઉમેદવારો રાહ જોઈને થાકી ગયેલા છે.....