આ તો હદ થઈ ગઈ.
નકલી સરકારી કચેરી બની જાય અને સરકાર પાસેથી 4.15 કરોડ રૂપિયા પડાવીલે તો પણ ભાજપ સરકારને ખબર ન પડે?
ભાજપના રાજમાં હજુ બીજું શું નકલી જોવાનું બાકી રહ્યું છે?
આમ આદમી પાર્ટી ગુજરાતના યુવા નેતા અને ગુજરાતના યુવાઓના દરેક પ્રશ્નોના નિરાકરણ માટે હરહંમેશ તત્પર રહેતા ભાઈ શ્રી @YAJadeja ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.
અમારો સંકલ્પ છે કે જ્યાં સુધી આ કરાર આધારીત ભરતી બંધ કરાવી, શિક્ષકોની કાયમી ભરતી શરુ નહીં કરાવીએ ત્યાં સુધી ભાજપ સરકાર વિરુદ્ધની અમારી આ લડત બંધ નહીં કરીએ.
@YAJadeja#યુવા_અધિકાર_યાત્રા
જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી, કાયમી ભરતી શરુ કરવાની માંગ સાથે દાંડી થી શરૂ થયેલી યુવા અધિકાર યાત્રા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી..
#યુવા_અધિકાર_યાત્રા
આમ આદમી પાર્ટીની યુવા અધિકાર યાત્રા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચતા જ યુવાનોએ ધારાસભ્ય @Chaitar_Vasava અને @YAJadeja ને ખભે બેસાડ્યા.
અને જ્ઞાન સહાયક રદ્દ કરી, કાયમી ભરતી શરુ કરો ના નારા લગાવી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો.

संजय सिंह कौन हैं?
@SanjayAzadSln वो शक्स हैं जिनके खून का एक एक कतरा जनता की सेवा और समाज कल्याण के लिए समर्पित है।
संजय सिंह एक व्यक्ति नहीं हैं, वे एक बुलंद आवाज़ हैं, एक आंदोलन हैं, जिन्होंने मोदी की रातों की नींद उड़ा दी है! 🔥
#संजय_सिंह_रुकेंगे_नहीं