શાળા આરોગ્ય -આર બી એસ કે પ્રોગ્રામ અંતર્ગત બાળકો ની આરોગ્ય તપાસણી કરી ,આરોગ્ય શિક્ષણ ,અનેમીયા મુક્ત ભારત પ્રોગ્રામ ની સમજ આપવા મા આવી .આર.બી.એસ. કે. ટીમ ભાભર (બનાસકાંઠા )
બનાસકાંઠા જિલ્લામાં આજરોજ
તાલુકાઓમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગ્રામજનો સાથે ગ્રામસભાનું આયોજન કરી લોકોને સાફ સફાઈ વિશે જાગૃતિ લાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું
#SHSGujarat2024#SBD2024#SHS2024#10YearsOfSwachhBharat
મિત્રો સાથે હોય તો રણ પણ સ્વર્ગ લાગે
પહેલી નજરે કચ્છ લાગશે પણ છે મારો કાંઠો હા બનાસકાંઠો.આ ધરતી માં વીર ક્ષત્રિય લખાપીર દાદા એ ગાયો વારે જીવ નું બલિદાન આપ્યું એ આ વાવ થરાદ ની વીર ભૂમિ છે. મોજ આવી આવી મિત્રો સાથે @Javansinh1111@minalba_gohil@Kaushikdd