"સુશાસન દિવસ અઠવાડિયા" ની ઉજવણી કાર્યક્રમ મોરબી જિલ્લા પંચાયત ના માન.પ્રમુખ સાહેબ શ્રી તથા અન્ય મહાનુંભવો દ્વારા દીપ પ્રાગટ્ય તેમજ વિવધ ખેડૂત લક્ષી યોજના ના સહાય હુકમ વિતરણ. @ddomorbi1@CollectorMorbi@Dr_zinzu@DaoMorbi
"સુશાસન દિવસ અઠવાડિયા" ની ઉજવણી કાર્યક્રમ મોરબી જિલ્લા પંચાયત ના માન.પ્રમુખ સાહેબ શ્રી તથા અન્ય મહાનુંભવો દ્વારા વિવધ ખેડૂત લક્ષી યોજના ના સહાય વિતરણ. @ddomorbi1@CollectorMorbi@Dr_zinzu@DaoMorbi
ગઈ કાલે મારા મત વિસ્તારના ધ્રાંગધ્રા તાલુકાના માલવણ ગામે આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત "આત્મનિર્ભર ગ્રામ યાત્રા" નું ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું .
જેમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી છત્રસિંહ (પપ્પુ ભાઈ ઠાકોર), ક્ષત્રિય સમાજ ના ઉપપ્રમુખ દિગ્વિજયસિંહ ઝાલા, 1/1
આત્મનિર્ભર ગ્રામ યાત્રા કાર્યક્રમમાં તારીખ 19-11-1021 ના દિવસ દરમ્યાન મોરબી જીલ્લામાં 3 તાલુકા ના 47 ગામડામાં રથ ફેરવવામાં આવ્યો.
માન. જીલ્લા પંચાયત પ્રમુખશ્રી તેમજ મહાનુભાવો ના હસ્તે 248 લોકાર્પણ વ 375 ખાતમુહુર્ત કરવામાં આવ્યા. #AtmaNirbharGramYatra@ddomorbi1@CollectorMorbi
આજરોજ માળીયા તાલુકાના વિવિધ ગામોના માન. રાજ્ય કક્ષાનામંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા ના હસ્તેચાચાવદરડા થી માળીયા- પીપળીયા હજનાળી state highway ,કુંતાસી હજનાડી ,મોટા દહિસરા થી કુંતાસી, મોટા દહિસરા થી નાના ભેલા, રસ્તાનું ખાતમુહુર્ત કર્યું હતું.@ddomorbi1@CollectorMorbi@CMOGuj