🌾🌾ખેડૂત જોગ સંદેશ..🌾🌾
વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખેતીવાડી ખાતા ની વિવિધ સહાય યોજનાઓનો માટે નવિન i-khedut પોર્ટલ તા ૨૪.૦૪.૨૦૨૫ થી ૧૫.૦૫.૨૦૨૫ સુધી દિન ૨૨ માટે ખુલ્લું મૂકવામાં માં આવેલ છે. વધુ માહિતી માટે ગ્રામ સેવક તેમજ ખેતીવાડી ઓફિસ નો સંપર્ક કરવો...
@DDO_PATAN @ @CollectorPatan @
આજ રોજ રજા દિવસે પણ પાટણ જીલ્લા નાં ગ્રામસેવક તથા વિસ્તરણ સ્ટાફ દ્વારા વધુમાં વધુ ફાર્મર રજીસ્ટ્રી થાય તે માટે પ્રચાર પ્રસાર અને રજિસ્ટ્રેશન ની કામગીરી કરવામાં આવી રહી છે
@DDO_PATAN@CollectorPatan@InfoPatan