@Guj_Gramsevak गांव, किसान और कृषि योजनाओं से जुड़ी बढ़ती जिम्मेदारियों को देखते हुए ग्रामसेवक कैडर को मजबूत करना जरूरी है। वर्तमान भर्ती में आवश्यकतानुसार अतिरिक्त पदों पर विचार किया जाए।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGuj
किसानों से संबंधित अलग-अलग योजनाओं के लिए ग्रामसेवकों को अनेक गांवों में जाकर काम करना पड़ता है। बढ़ते क्षेत्रीय कार्य को देखते हुए ग्रामसेवक कैडर में पर्याप्त पद उपलब्ध कराने पर विचार जरूरी है।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGuj@GujaratFirst
ગ્રામસેવકની ખેડૂત માટેની ભૂમિકા
સરકારી યોજનાઓ અને સહાયની માહિતી
પાક, ખેતી અને આધુનિક ખેતી અંગે માર્ગદર્શન
ખાતર, બિયારણ અને કૃષિ સંબંધિત માહિતી
ખેડૂતને સરકારી કચેરીની પ્રક્રિયામાં મદદ
તાલીમ, સબસિડી અને યોજનાઓ સુધી પહોંચ
“ગ્રામસેવક અને ખેડૂત વચ્ચેનો સેતુ” છે
#GramsevakNyayLadat
👨🌾 ખેડૂત અને ગ્રામસેવક
મખીયાવ(પાવા)ગામના ખેડૂત શ્રી પટેલ અરવિંદભાઇ રમેશભાઈ ગ્રામસેવકોની ખેડૂતો માટેની કામગીરી અંગે વાત કરી રહ્યા છે અને ગ્રામસેવકોની ન્યાયસંગત માંગણીઓનું સમર્થન કરી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
🤝 ખેડૂતનું સમર્થન
અડદા ગામ, તાલુકા-જિલ્લો નવસારી ના ખેડૂત શ્રી હિરલભાઈ ચંદુભાઈ પટેલ ખેડૂતો માટે ગ્રામસેવકો દ્વારા થતી કામગીરી જણાવી, તેમની ન્યાયસંગત માંગણીઓનો ઉકેલ લાવવા સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
સરકારશ્રી એપ્લિકેશન પાછળ કેટલો ખર્ચો કરે છે પરંતુ આઇ ખેડૂત પોર્ટલ પર ગ્રામસેવક શ્રી એવરેજ પાંચ વખત રજીસ્ટ્રેશન કરે ત્યારે ઓનલાઇન થાય છે હવે કેટલી હદે સહન કરવું સમજાતું નથી
@jitu_vaghani@CMOGuj@PMOIndia
🤝 ખેડૂતનું સમર્થન
ખેડા જીલ્લાના વિવિધ ગ્રામના ખેડૂત શ્રી ખેડૂતો માટે ગ્રામસેવકો દ્વારા થતી કામગીરી જણાવી, તેમની ન્યાયસંગત માંગણીઓનો ઉકેલ લાવવા સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
🤝 ખેડૂતનું સમર્થન
મિરોલી ગામ દસક્રોઈ તાલુકાના ખેડૂત શ્રી મહેશભાઈ હિરાભાઈ ચૌહાણ ખેડૂતો માટે ગ્રામસેવકો દ્વારા થતી કામગીરી જણાવી, તેમની ન્યાયસંગત માંગણીઓનો ઉકેલ લાવવા સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
🤝 ખેડૂતનું સમર્થન
બેલડા ગામના ખેડૂત શ્રી પરસોતમભાઈ સતાસીયા ખેડૂતો માટે ગ્રામસેવકો દ્વારા થતી કામગીરી જણાવી, તેમની ન્યાયસંગત માંગણીઓનો ઉકેલ લાવવા સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
🌾 ખેડૂતની સાથે ગ્રામસેવક
કાંટા સાયણ ગામના ખેડૂત શ્રી રામસાગર હરિભાઈ પટેલ ગ્રામસેવકોની કામગીરી અને તેમની ન્યાયસંગત માંગણીઓ અંગે પોતાનો અભિપ્રાય આપી સમર્થન વ્યક્ત કરી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
કચ્છ જિલ્લા રાપર તાલુકા ના ખેંગારપર ગામ ના ખેડૂતમિત્ર શ્રી પ્રભુભાઈ આહિર દ્વારા ગ્રામસેવક ના પડતર પ્રશ્નો અને તેના કારણે ખેડૂતમિત્રો ને પડતી મુશ્કેલીઓ વિશે વાત કરવામાં આવી તથા ગ્રામસેવક ની માંગણીઓ ને સમર્થન આપવામાં આવ્યું.
આભાર ભાઈશ્રી 🙏🏻#GramsevakNyayLadat