कल से ग्रामसेवकों द्वारा सरकारी पोर्टल और अन्य डिजिटल माध्यमों पर की जाने वाली सभी ऑनलाइन कार्यवाही बंद रखी जाएगी��� मोबाइल एप आधारित काम भी इस कार्यक्रम का हिस्सा रहेगा।
#GramsevakNyayladat #OnlineWorkBoycott @aajtak @CMOGuj
कल से ग्रामसेवकों द्वारा सरकारी पोर्टल और अन्य डिजिटल माध्यमों पर की जाने वाली सभी ऑनलाइन कार्यवाही बंद रखी जाएगी। मोबाइल एप आधारित काम भी इस कार्यक्रम का हिस्सा रहेगा।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@aajtak@CMOGuj
गुजरात राज्य ग्रामसेवक महामंडल द्वारा घोषित आंदोलनात्मक कार्यक्रम के तहत 21 सितंबर से ग्रामसेवकों द्वारा सभी प्रकार के ऑनलाइन कार्यों का बहिष्कार किया जाएगा। i-Khedut verification सहित डिजिटल कार्यों के संबंध में हमारी मांगें सरकार के समक्ष रखी गई हैं।
4200 ग्रेड पे, पर्याप्त कैडर, कंप्यूटर-इंटरनेट सुविधा, पदोन्नति, यात्रा सहायता, उचित कार्यालय एवं कृषि विभाग में समावेश जैसे विषयों पर सरकार से विचार करने का अनुरोध है।
@PMOIndia@CMOGuj@jitu_vaghani@irushikeshpatel@aajtak@ABPNews@SandeshNews@Zee24Kalak
#GramsevakNyayladat #OnlineWorkBoycott
કોઈપણ સાધનિક વ્યવસ્થા અને કોઈ પણ અતિરિક્ત ખર્ચ કે ભથ્થા વગર કૃષિ વિભાગ દ્વારા તમામ કામગીરી ઓનલાઈન કરાવવામાં આવે જેમાં 9 એપ્લિકેશન મોબાઈલ દ્વારા અને અન્ય વેબસાઈટ કોમ્પ્યુટર માધ્યમથી થી કરાવવામાં આવે છે જે રજૂઆત ધ્���ાને ન લેતા 21/9/2026 થી આંદોલન કાર્યક્રમ અનુસાર બંધ કરવામાં આવશે
#GramsevakNyayLadat
#OnlineWorkBoycott
@AgriGoI
@ChouhanShivraj
@RNK_Thakur
@PIBAgriculture
@MIB_India
@Agri_Exports
@icarindia
@sfacindia
@IFAD
@SecyAgriGoI
રસ્તો હોય કે ન હોય… ખેડૂત સુધી પહોંચવાની ફરજ અટકતી નથી. 🌾
8 થી 10 ગામોની જવાબદારી વચ્ચે પણ, કોઈ ને કોઈ રસ્તો કાઢીને ફરજ નિભાવે એ ગ્રામસેવક.
આ છે મેદાનમાં દેખાતી એક હકીકત…
ગ્રામસેવકની વાત સાંભળો. 🙏
#GramsevakNyayLadat#gramsevak
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (શંખેશ્વર) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat#gramsevak
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (મોરબી) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat#gramsevak
🌾 ખેડૂતની સાથે ગ્રામસેવક
મોગાર ગામ તા.જિ. નવસારી ના ખેડૂત શ્રી અક્ષયભાઈ ગ્રામસેવકોની કામગીરી અને તેમની ન્યાયસંગત માંગણીઓ અંગે પોતાનો અભિપ્રાય આપી સમર્થન વ્યક્ત કરી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
🤝 ખેડૂતનું સમર્થન
અડદા ગામ, તાલુકા-જિલ્લો નવસારી ના ખેડૂત શ્રી હિરલભાઈ ચંદુભાઈ પટેલ ખેડૂતો માટે ગ્રામસેવકો દ્વારા થતી કામગીરી જણાવી, તેમની ન્યાયસંગત માંગણીઓનો ઉકેલ લાવવા સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છે.
#GramsevakNyayLadat@CMOGuj@jitu_vaghani@irushikeshpatel
🤝 ખેડૂતનું સમર્થન
અડદા ગામ, તાલુકા-જિલ્લો નવસારી ના ખેડૂત શ્રી હિરલભાઈ ચંદુભાઈ પટેલ ખેડૂતો માટે ગ્રામસેવકો દ્વારા થતી કામગીરી જણાવી, તેમની ન્યાયસંગત માંગણીઓનો ઉકેલ લાવવા સરકારશ્રીને વિનંતી કરી રહ��યા છે.
#GramsevakNyayLadat @CMOGuj @jitu_vaghani @irushikeshpatel
ખેડૂતોના વ્યાપક હિતમાં ગ્રામસેવક કેડરના પડતર પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ (ભાવનગર) દ્વારા રજૂઆત કરી સરકારશ્રીમાં હકારાત્મક નિરાકરણ લાવવા માટે સમર્થન આપવા બદલ "ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ" આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 🙏🌾
#GramsevakNyayLadat#gramsevak