ગુજરાત હાઇકોર્ટ દ્વારા લેવાયેલ #હાઇકોર્ટ_આસિસ્ટન્ટ અને #હાઇકોર્ટ_પ્યુન ની પરીક્ષાને આજે 3 મહિના+ જેટલો સમય થવા આવ્યો છતાં આજ દિન સુધી ના ફાઇનલ આન્સક કી જાહેર કરવામાં આવી ના પરિણામ જાહેર કરવામાં આવ્યું.
MCQ અને OMR બેઝ પરીક્ષા પદ્ધતિ હોવા છતાં આટલો બધો સમય શા માટે લાગે છે ?
3 મહિના થયાં હોવા છતાં હોઇકોર્ટ દ્વારા કોઈ પણ અધિકૃત માહિતી આપવામાં આવતી નથી કે શા માટે આટલો સમય લાગી રહ્યો છે.
ન્યાયપાલિકા ક્ષેત્રે સંકળાયેલ ભરતીઓમાં જોઈ હાઇકોર્ટ જ઼ વિલંબ કરશે તો રાજયના અન્ય ભરતી બોર્ડને ભરતી સત્વરે કરવાની ટકોર પણ કેમની કરશે તે વિચારવા જેવું છે.
#declare_gujarat_hc_assistant_result
#declare_gujarat_hc_peon_result
@Gujaratbench@Jamawat3@VoI_Gujarati@NewsNavajivan@PTI_News@gopimaniar@devanshijoshi71@YAJadeja@CMOGuj@sanghaviharsh@MLJ_GoI
Thank you Ayesha for being our Sai Joshi. No one except you would've done justice to this role. You rightfully said that you've given your blood, sweat & tears for Sai & boy, the way nailed it! Thank you for our Sai, Ayesha!♥️✨
HBD AYESHA SINGH
#AyeshaSingh
Been a beautiful journey
First and second day the most memorable, first day she was scared & second day she learned it’s ok to be scared
HBD AYESHA SINGH
#AyeshaSingh
જે યુવરાજસિંહ યુવાનોનો અવાજ ઉઠાવે છે,
પરીક્ષામાં થતી ગેરરીતિ, ડમીકાંડ વિરુદ્ધ અવાજ ઉઠાવે છે,
ખોટું કરનારાના નામ આપે છે,
છતાં ગુનેગારોને પકડવા કરતા, જે સત્ય સામે લાવે છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરો છો?
શું જનતા મૂર્ખ છે?
વિદ્યાર્થીઓ મૂર્ખ છે?
#yuvrajsinghJADEJA@YAJadeja#news