#LRD_MALE_CENTRAL_JAIL
સેટ્રલ જેલમાં લઇ ગયેલ 10 ઉમેદવારો એ છેલ્લા 3 દિવસથી અન્નનો ત્યાગ કરેલ છે.કાલે રાતથી જેલમા જળનો પણ ત્યાગ કર્યો છે
એક માંગ સાથે અડીખમ છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અડીખમ રહીશું
સરકારશ્રીને દિલથી બે હાથ જોડીને વિનંતી છે કે અમને ન્યાય આપે
@CMOGuj
#LRD_MALE_CENTRAL_JAIL
15/08/2018 ના રોજ જાહેર થયેલ એલઆરડી ભરતીનું ફોર્મ ભરવાના ગેરફાયદા:
ગાંધીનગરમાં ન્યાય લેવા માટેના ધક્કા
ખોટા ગુનાઓ દાખલ
સતત માનસિક,આર્થિક,સામજિક રીતે પીડાવું
પોલીસ સ્ટેશનમાં અટકાયત,લોકઅપ
અને હવે બાકી રહ્યું હતું તો તે સેન્ટ્રલ જેલ માં પણ રાખવામાં આવ્યા.😌😡
આજે ઉત્તરાયણના દિવસે પ્રતિજ્ઞા લઉ છું કે જો #LRD_MALE નો મુદ્દો ટુંક સમયમાં સંતોષકારક રીતે ન પત્યો તો 2022 માં ભાજપનો પતંગ કાપીને જ શાંતિ લઇશ...
#LRD_MALE@BJP4Gujarat
@kssolanki9867
એલઆરડી પુરુષ ભરતીમાં અન્યાય થવાની માગ સાથે વિરોધ,
ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે વિરોધ,
200થી વધુ એલઆરડી પુરૂષ ઉમેદવારો દ્વારા સૂત્રોચ્ચાર કરતા કરાઈ અટકાયત
છેલ્લાં 1 વર્ષથી સતત રજૂઆત છતાં પરિણામ ના આવતાં કરી રહ્યાં છે વિરોધ #LRD_MALE_33_67#LRD#LRDMALE_33_67
#Justice_LRD_Male
ગુજરાત સરકાર જવાબ આપે
LRD ભરતીમા ફક્ત મહિલા ઉમેદવારોની સંખ્યા વધારી તો પુરુષ ઉમેદવારો સાથે કેમ કરી રહી છે લિંગભેદભાવનો અન્યાય @vijayrupanibjp@Nitinbhai_Patel@PradipsinhGuj
ગુજરાત સરકાર પરથી વિધાર્થીનુ અને તેના પરિવારનો વિશ્વાસ તૂટી રહ્યો છે
#LRD 2018 ની ભરતીમાં #LRD_MALE સાથે થયેલ અન્યાયને ઘ્યાનમાં રાખીને સાંસદો એ મુખ્યમંત્રી @vijayrupanibjp ને રજૂઆત કરી.
ગામના સરપંચથી લઇને કેદ્રના સાંસદસભ્યોની રજુઆતો કેબિનેટ સુધી પહોંચી
હવે વહેલી તકે ન્યાયની આશાએ બેઠેલ LRD પુરુષ ઉમેદવારો ન્યાય આપે એવી આશા
@CMOGuj@PradipsinhGuj
ગુજરાત સરકાર ને #LRD_MALE ન્યાય આપવામાં સુ સમસ્યા છે ગુજરાત સરકાર બંધારણ વિરોધી સરકાર છેગુજરાત સરકાર એ પોલીસ નો ખરાબ રીતે ઉપયોગ કર્યો છે #LRD_MALE વિદ્યાર્થી ને ખરાબ રીતે ઘસડીને લઈ ગઈ છે કેટલાક ને ઈઝા થઈ છે એવી રીતે પકડવામાં માં આવ્યા છે @PradipsinhGuj@vijayrupanibjp@YAJadeja
#LRD 2018 ની ભરતીમાં #LRD_MALE સાથે થયેલ અન્યાયને ઘ્યાનમાં રાખીને સાંસદો એ મુખ્યમંત્રી @vijayrupanibjp ને રજૂઆત કરી.
ગામના સરપંચથી લઇને કેદ્રના સાંસદસભ્યોની રજુઆતો કેબિનેટ સુધી પહોંચી
હવે વહેલી તકે ન્યાયની આશાએ બેઠેલ LRD પુરુષ ઉમેદવારો ન્યાય આપે એવી આશા
@CMOGuj@PradipsinhGuj
#gandhinagar
પોતાના ભવિષ્ય માટે લડતા યુવાનોની કોરોનાનું બહાનું ધરી અટકાયત થઈ શકતી હોય તો એ નેતાઓની કેમ નહીં જેઓ માત્ર તાયફા કરવા જ નિયમોને ઘોળીને પી જાય છે? ત્યારે ક્યાં જાય છે કાયદો સાંભળવાની જેના પર જવાબદારી છે એ પોલીસ?
#LRD_MALE#LRD#LRD_MALE_33_67
કયા સુધી #LRD_MALE ની પરીક્ષા લેશો
ઍ એમના હક માટે લડે છે એમને ન્યાય આપવાની જગ્યા ઍ ગુનેગાર જેવુ વર્તન કરવામા આવે છે જ્યારે કોઈ રાજકીય નેતા એકઠા થાય ત્યારે એમની અટકાયત નથી થતી તો વિદ્યાર્થીઓની સાથે કેમ આંતકવાદિ જેવુ વર્તન કરવામા આવે છે.
એમને જલદીથી ન્યાય આપવામા આવે
ટુંક સમયમાં ગાંધીનગર... પોતાના વાલીઓ અને પોતાની મક્કમતા સાથે... એક નવા જોશ અને જુસ્સા સાથે.. ગમે તેમ થાય પરંતુ ન્યાય લઇને જ પરત ફરવાના ઇરાદા સાથે....
#LRD_MALE_લે_કર_રહેંગે