જો સ્કેનરમાં ફોટા પાડનારને પ્રથમ ઉચ્ચતર મા ૪૪૦૦ ગ્રેડ પે મળતો હોય, તો શું એ ચોપડા હાથેથી લખનારને પ્રથમ ઉચ્ચતર માં ૪૪૦૦ ગ્રેડ પે ના મળે ???
@GRTMM1
@brijeshmeja1
@CMOGuj@ArvindKejriwal
@ArvindKejriwal माननीय चीफ मिनिस्टर साहब केजरीवाल साहब जी से निवेदन है कि गुजरात में जो सचिव जी की हड़ताल चल रही हे उस पर कुछ प्रत्युत्तर दे और इस हक की लड़ाई में हम सब सचिव को सहयोग करे ।। जय हिन्द।।
દિવાળી, ના સ્થાનિક રજા,1 પગાર ને 3 ગામ, લગભગ દરેક વિભાગની કામગીરી અને કાર્યક્રમ અને એનું પણ કંઇ વળતર નહી, મર્યાદિત સમયમાં અમર્યાદિત કામગીરી,લોકો ના જન્મ થી મરણ સુધી ના તમામ કાગળો પર સહી કરતો તલાટી આજે નોંધારો બન્યો છે,અંત્યોદય નું કામ કરતો તલાટી આજે પોતે શોષિત,પીડિત બન્યો છે.
સંગઠન એટલે શું?
સંગઠન ના ૬ મૂળ મંત્રો
૧.સમાજ માટે લડાઈ લડો.
૨.લડી ના શકો તો લખો.
૩.લખી ના શકો તો બોલો.
૪.બોલી ન શકો તો સાથ આપો.
૫.સાથ પણ ના આપી શકો તો જે લડે છે,લખે છે,બોલે છે એમને સહયોગ આપો.
૬.અને એ પણ તમારા થી ના થાયતો કોઈનું મનોબળ ના તોડો.કેમકે ક્યાંય ને ક્યાંય કોઈ તમારા ભાગ
>સ્પષ્ટ જોબચાર્ટ / જો જોબચાર્ટમાં કઈ પણ રેવન્યુ કામગીરી હોઇ તો 4400 ગ્રેડ પે
>પંચાયત સેવા સિવાય કોઈ કામગીરી નહી, જો કોઇ પણ યોજનાકીય કામગીરી કરવાની હોઇ તો 5000/- ભથ્થું.
> પ્રમોશન
> સળંગ નોકરી
@CMOGuj
@brijeshmeja1
@vmittra@CRPaatil#TCMStrikeGujarat#सचिवजीहड़तालपेहै
હાલમાં ગુજરાતના કર્મચારી અને યુવાનો પોતાના હક અધિકાર માટે અલગ અલગ મોરચે #આંદોલન_ધરણાં ના માધ્યમ થી લડી રહિયા છે. મારા વ્યક્તિગત અનુમાન પ્રમાણે સંકલિતતા થી જો એક થઈને લડવામાં આવે તો આવાઝ અને માંગ બુલંદ બને અને ન્યાય મળે
#Grade_Pay#TCMStrikeGujarat#VCE#सचिवजीहड़तालपेहै