@JioCare I am from Narsinhpura village, ta-kadi, di-mehsana, 382715, Gj. We are facing some network and internet issues since last 10 days despite having jio tower in the village(behind my home), which seems to have some issue in the tower.Please resolve the issue and do needful
@JioCare We are not able to call someone, very slow internet, my address is :
41, Patel vas, Narsinhpura, ta-kadi, di-mehsana, 382715, Gujarat
We were facing issues since last 10-15 days.
@GPSC_OFFICIAL જાહેરાત ક્રમાંક ૫૧-૨૦૨૪૨૫ અને ૭૭-૨૦૨૪૨૫ માં પેપર ૧ અને ૨ સમય ૧૦:૦૦ થી ૧૨ :૦૦ છે .ઉમેદવાર એ બંને પરીક્ષા માં ફોર્મ ભરેલ હોવાથી બેઠક નંબર અલગ અલગ શાળા માં છે તો શું કરવાનું?
એક વિદ્યાર્થી માટે આ બધી પરીક્ષાઓ ખૂબ જ મહત્ત્વની છે જે થી અલગ અલગ વિભાગ ની પરીક્ષા નું એક જ પેપર રાખવું નુકશાન કારક છે જેથી વિભાગ વાઇસ દરેક ના અલગ અલગ પેપર રાખવ��� અને આ વાત આપ સાહેબના ધ્યાને લેવા નમ્ર વિનંતી. 🙏🙏
@Hasmukhpatelips
@GPSC_OFFICIAL
@Hasmukhpatelips Respected sir, prelim exam ni latest dates mujab jo koi ne advertisement number 68 thi 81 ni vachhe mathi koima exam hoy and also advertisement number 37 and 54 mathi ekay ma exam hoy to aa bne separate list mate 100 marks ni alag exam rehse k khali ek j exam rehse ?
@GPSC_OFFICIAL There are 5 days gone, still we are waiting for marks showing link as well as for rechecking and answer sheet link. @GPSC_OFFICIAL link જલ્દી થી મુકાય એના માટે ના પ્રયત્નો કરવા વિનંતી.
આ વાતનો વિરોધ નથી પણ સરકાર પોતે જ આવા ભેદભાવ રાખે તો દેશ જાતિવાદ મુક્ત થઈ શકે ખરો??
પરીક્ષા આપવા દરેક ઉમેદવારો જવાના છે અને તે બધા આર્થિક રીતે સક્ષમ જ છે એવું તો નથી જ.. તો જરૂરિયાતમંદ દરેક લોકોને લાભ મળવો જોઈએ.. સરકાર માટે OPEN, OBC, SC અને ST બધા સરખા જ હોવા જોઈયે..
6 વર્ષ સુધી દિનેશ દાસાએ કરેલી મહેનત પર પાણી ના ફેરવવું હોય @GPSC_OFFICIAL ને અધ્યક્ષ આપજો સરકાર..
જે લોકો એવું માનીને મહેનત કરે છે કે સમયમર્યાદામાં જ અહી ભરતી થઈ જવાની છે એમનો ભરોસો તોડવાનો શું મતલબ..!
@GPSC_OFFICIAL આની આગળ ની તથા પછી ની તમામ જાહેરાતો નું પરિણામ આવી ગયું પણ ૪૧/૨૦૨૧-૨૨(gwssb civil) ���ું તો ના જ આવ્યું. મહેરબાની કરીને રૂબરૂ મુલાકાત માટે નું પરિણામ જાહેર કરવા આપશ્રી ને નમ્ર વિનંતી.