@YAJadeja@narendramodi@CMOGuj After clearing GPSC ( class 1-2) for various posts 5 times and facing the interview process 3 times I realised that GPSC only interested in conducting exams and making money from students application fees they are not interested in smooth functioning and recruitment
પોતાના અહંકારને ઓગાળીને 'શૂન્ય' થઈ જવું,
એ જ છે શિવની સાચી પૂજા.
જયારે મન શાંત હોય અને હૃદય નિર્મળ,
ત્યારે જ પ્રગટે છે ભીતરનું શિવત્વ.
હર હર મહાદેવ! 🕉️✨
100 मीटर नहीं, 100 पीढ़ियों का सवाल है अरावली।”
आज प्रकृति हारी तो कल इंसान हारेगा।
अरावली कोई आँकड़ा नहीं, यह पानी, हवा और जीवन की ढाल है।
#SaveAravali
पद्म विभूषण' से सम्मानित विज़न, विनम्रता और मानवता के प्रतीक महान उद्योगपति रतन टाटा ने टाटा समूह को वैश्विक ऊँचाइयों पर पहुँचाया, नवाचार की मिसाल दी और परोपकार से लाखों जीवन रोशन किए। उनकी सादगी और दृष्टि हमेशा प्रेरित करती रहेगी.
पुण्यतिथि पर विनम्र श्रद्धांजलि 🙏
હરણીબોટ કાંડના પીડિત મહિલાના સવાલ સાંભળતા જ મુખ્યમંત્રી ભડક્યા, કહ્યું આ તમારો એજન્ડા છે મને ખબર છે...
ન્યાય ન મળે તો સવાલ તો કરશું જ...
તો આ સવાલો પાકિસ્તાનના પ્રધાનમંત્રીને પૂછવાના???
🍊🤔😡
ભુપેન્દ્રદાદા પીડીત પરીવાર ના સવાલ ના જવાબ આપવાની જો તમારા માં હીંમત નો હોય તો ગોદડું ઓઢીને સૂઈ જવાય,,
ગુજરાત રાજ્યની પીડીત જનતા તમને સવાલ નહીં પુછે તો કોણે પુછવા જાશે પાકિસ્તાન, અમેરિકા, શ્રીલંકા, એના રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ને..
તમે ગુજરાત ના CM છો તો તમારે જવાબ આપવો પડશે..
@iDixitThakrar જેઠા ભરવાડે ૬ મહીના સુધી વર્ગમા બાળકોને ભણાવવા જોઇએ અને નબળા બાળકોનુ પરિણામ સુધારી બતાવે તો ખબર પડે. શાળામા તપાસ કરતા સૌથી વધુ તપાસ અધિકારિઓની ઓફીસ મા કરવાની જરુર છે , ફાઈલો પર ધૂળ જામી ગઈ હોય તોપણ નિકાલ થતો નથી કોઈ કાર્યવાહી થતી નથી.
@iDixitThakrar જેઠા ભરવાડે ૬ મહીના સુધી વર્ગમા બાળકોને ભણાવવા જોઇએ અને નબળા બાળકોનુ પરિણામ સુધારી બતાવે તો ખબર પડે. શાળામા તપાસ કરતા સૌથી વધુ તપાસ અધિકારિઓની ઓફીસ મા કરવાની જરુર છે , ફાઈલો પર ધૂળ જામી ગઈ હોય તોપણ નિકાલ થતો નથી કોઈ કાર્યવાહી થતી નથી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય મંત્રીમંડળ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજભવન, ગાંધીનગર ખાતે સિક્કિમ રાજ્યના ૪૮મા સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી..
#SikkimFoundationDay#Gujarat#Folkdance