તારીખ 14/06/2026 ના રોજ લેવાયેલ જા. ક્ર. 21/2025-26 #AMC સહાયક ફૂડ સેફટી ઓફિસર ભરતી પરીક્ષામાં PAK બાદ જાહેર થયેલ #FAK માં કાયદા (#GPMC_Act) આધારિત કુલ 4 પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે.
🤔 જો કે સવાલ એ છે કે આ #પ્રશ્નો_રદ_કરવામાં_કેમ_આવ્યા ? જ્યારે ઓપ્શનમાં સાચા જવાબો હાજર હતા અને ખુદ AMC ની જ અધિકૃત કાયદાની પુસ્તક "ગુજરાત પ્રોવેન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949" માં તેના પુરાવા છે! 🤔
📌 પરીક્ષા બોર્ડની આ અકળગતિ અને કોઈ પણ સ્પષ્ટ કારણ વગર પ્રશ્નો રદ કરવાની નીતિ સામે મહેનતું ઉમેદવારોને નુકશાન👇🏻
📊 પ્રશ્નવાર સચોટ તથ્યો અને વિશ્લેષણ (GPMC Act, 1949 ના આધારે):
🛑૧. પ્રશ્ન ક્રમાંક 089 (વેરા પેટે લેણી રકમ માંડવાળ કરવાની સત્તા)
કાયદાકીય તથ્ય: GPMC Act ની કલમ 152 ("Writing off of irrecoverable taxes") માં સાફ શબ્દોમાં લખ્યું છે કે – "The Commissioner may, with the approval of the Standing Committee, from time to time write off..."
◾વાસ્તવિકતા: પ્રશ્નપત્રમાં વિકલ્પ (D) "સ્ટેન્ડીંગ કમિટીની મંજૂરી બાદ કમિશનરને" એકદમ સ્પષ્ટ અને સાચો જવાબ આપ્યો જ હતો.
◽સવાલ: જો કાયદાની કલમ અને ઓપ્શન બંને ૧૦૦% મેચ થતા હોય, તો કયા તર્કના આધારે આ પ્રશ્ન રદ કરાયો ❓
🛑૨. પ્રશ્ન ક્રમાંક 100 (રી-ડેવલપમેન્ટ વિસ્તાર જાહેર કરવા માટેનું અયોગ્ય કારણ)
એક્ટની કલમ 284E મુજબ રી-ડેવલપમેન્ટ માટે (a), (b) અને (c) એમ ત્રણ કાયદેસરના ગ્રાઉન્ડ આપેલા છે.
◾વાસ્તવિકતા: વિકલ્પ (C) "મેટ્રો શહેરની જોગવાઈઓ પરિપૂર્ણ કરવા માટે..." એવું કોઈ કારણ કાયદાના પુસ્તકમાં અસ્તિત્વ ધરાવતું જ નથી, એટલે કે પ્રશ્ન મુજબ તે જ સાચો જવાબ (Not a valid ground) બને છે.
◽સવાલ: કાયદાની જોગવાઈઓ સામે ઓપ્શન બિલકુલ સાચો હોવા છતાં ઉમેદવારોના સાચા માર્ક્સ કેમ કાપી નાખવામાં આવ્યા?
🛑૩. પ્રશ્ન ક્રમાંક 085 (મિલકત વેરાની બાકી રકમની વસૂલાતની મર્યાદા)
◾કાયદાકીય તથ્ય: કલમ 140(3) મુજબ – "which has remained due for more than one year..."
◽વાસ્તવિકતા: પ્રશ્નની મૂળ રકમ (Question Stem) ની અંદર જ "more than" / "થી વધુ" શબ્દોનો ઉલ્લેખ પહેલેથી જ કરી દેવામાં આવ્યો છે. જો આ શરત પ્રશ્નમાં જ આવી ગઈ હોય, તો ઓપ્શનમાં માત્ર સીધો જવાબ ('એક વર્ષ') આપ્યો હોય તો પણ તે ગણિત અને તર્કની દ્રષ્ટિએ સંપૂર્ણ સાચો જ ગણાય.
◾સવાલ: ઓપ્શનમાં સાચો જવાબ ઉપલબ્ધ છે જ, તેથી આ પ્રશ્ન રદ શા માટે ?
🛑૪. પ્રશ્ન ક્રમાંક 093 (બાંધકામ સામગ્રી હટાવવાની નોટિસનો સમયગાળો)
◽કાયદાકીય તથ્ય: કલમ 239(2) મુજબ કમિશનર દ્વારા ૨૪ કલાક ("not less than twenty-four hours") ની લેખિત નોટિસ આપવાની જોગવાઈ છે.
🧐 ઉમેદવારોનો AMC સત્તાધીશોને સીધો સવાલ છે:
❓ જો ખુદ કોર્પોરેશન પોતાના જ અધિકૃત 'GPMC Act' ના કાયદા પુસ્તકના આધારે સાચા પ્રશ્નો ઓળખી શકતું ન હોય, તો રાત-દિવસ એક કરીને કાયદો યાદ રાખનાર પ્રમાણિક ઉમેદવારોની મહેનતનું શું ?
❓ કોઈ પણ સ્પષ્ટતા કે કારણ આપ્યા વગર સીધા પ્રશ્નો રદ કરી દેવા એ હજારો ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં સમાન છે. આનાથી મેરિટ પર ગંભીર અસરો પડે છે અને અયોગ્ય તત્વો આગળ આવી જવાની ભીતિ રહે છે.
🧑🏻🏫સ્પર્ધાત્મક પરીક્ષામાં ૦.૨૫ માર્કસ માટે પણ ઉમેદવારો રાત-દિવસ એક કરતા હોય છે, ત્યારે ૪-૪ પ્રશ્નો ખોટી રીતે રદ થાય, તેની કિંમત એક મહેનતુ વિદ્યાર્થી જ સમજી શકે.
🧑🏻🏫જ્યારે કોઈ ઉમેદવારે કાયદાની બુક (GPMC Act) વાંચીને, એક-એક કલમ સમજીને સાચો જવાબ આપ્યો હોય અને ઓપ્શનમાં પણ એ જવાબ હાજર હોય, ત્યારે માત્ર વહીવટી અણઆવડત બહાને આખો પ્રશ્ન જ રદ કરી દેવો એ સીધેસીધો ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
🧑🏻🏫જે વિદ્યાર્થીએ મહેનત કરીને એ અઘરા પ્રશ્નો સાચા પડ્યા હતા, તે સીધો રેસમાંથી બહાર ફેંકાઈ જાય છે અને જેણે એ પ્રશ્નો છોડી દીધા હતા કે ખોટા પડ્યા હતા, તેને વગર મહેનતે ફાયદો થઈ જાય છે.
🙏🏻માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રી અને સ્ટાફ સિલેક્શન કમિટીને નમ્ર અપીલ છે કે આ ફાઇનલ આન્સર-કીનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે.
@AmdavadAMC
@Bhanchhanidhipani
#AMCExams #AssistantFoodSafetyOfficer #GPMCAct #Ahmedabad #JusticeForStudents #TransparentExams
@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@NewsNavajivan@gopimaniar@SamirParmar1947@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@GujaratFirst@nikunjjani9@dmpatel1961
સમગ્ર દેશમાં કહેવાતા ફક્ત #મોડલ_સ્ટેટ ગુજરાતમાં આવી #ફિકસ_પે એટલે કે શોષણ ની નીતિ કેમ ?🤔
14 વર્ષે તો ભગવાન રામનો પણ વનવાસ પૂર્ણ થયો હતો અને ઉત્સાહમાં દિવાળી ઉજવાઈ હતી, ફિકસ પગારના કર્મચારીનો #વનવાસ તો ક્યારે પૂર્ણ થશે ?🤨
ફિક્સ પગાર ના નામે યુવાનોનું #શોષણ કેટલું યોગ્ય ?🥺
👉🏻ગુજરાતમાં વર્ષ 1998-1999માં ફિક્સ પગારની નીતિ ઘડવામાં આવી
👉🏻"જે તે સમયે રાજ્ય સરકારનો હેતુ #કરકસરનો હતો."
👉🏻1998-1999માં પ્રાથમિક શિક્ષકોની ભરતીથી ફિક્સ પગારની નીતિ શરૂ થઈ
👉🏻વર્ષ 2000 થી 2004 સુધીમાં જુદા-જુદા વિભાગોમાં આ નીતિ લાગુ થઈ હતી. "વર્ષ 2006થી રાજ્યના તમામ વર્ગ-3 અને 4ના કર્મીઓની નિમણૂંક #ફિક્સ_પગારથી થાય છે."
📢વર્ષ 2012માં #ગુજરાત_હાઇકોર્ટમાં પ્રથા નાબૂદ કરવાની સૂચના આપી હતી. જ્યારે 5 વર્ષનો સમયગાળો પૂર્ણ થાય તેમ છતાં 6 કે 7 માં વર્ષે રેગ્યુલર ફૂલ પગાર તરીકે લેવામાં આવે છે. ફિક્સના કર્મચારીઓ માટે TA, DA ની સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. જ્યારે ગ્રેજ્યુઇટી બાબતે પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે. સાથે જ જ્યારે કોઈ કર્મચારી સરકારી નોકરી દરમિયાન બીજી સરકારી નોકરીમાં પરીક્ષા આપે છે ત્યારે નોકરી બદલે તો તેવા કિસ્સામાં જે તે કર્મચારીઓ માટે ફરી 5 વર્ષ માટે ફિક્સમાં નોકરી કરવાનો વારો આવે છે. આ નીતિ હોવાને કારણે કર્મચારીઓને ઈન્ક્રિમેન્ટ પણ નથી મળતું. આમ 5 વર્ષના ઇજાફા નથી મળતાં. આની અસર નોકરીની નિવૃત્તિ સુધી રહે છે, જેથી કર્મચારીને લાખો રુપિયાનું આર્થિક નુકશાન પણ થાય છે..
📌વર્ષ 2012માં ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફિક્સ પે નીતિ બાબતે નિર્ણય આપવામાં આવ્યો હતો. જેમાં ફિક્સના કર્મચારીઓને કાયમી ગણવાનો ઉલ્લેખ હતો. પરંતુ રાજ્ય સરકાર દ્વારા 2012 ગુજરાત હાઇકોર્ટના હુકમ વિરુદ્ધ #સુપ્રીમ_કોર્ટમાં અરજી દાખલ કરી છે.😠
👉🏻ગુજરાતમાં પ્રવર્તમાન ફિક્સ પગારની નીતિમાં #પુનઃસમીક્ષા કરી જરૂરી સુધારા કરવા વર્ગ – 3 નાં કર્મચારીઓ ને સૈધાંતિક ન્યાય આપવો જોઈએ. વર્ગ-3ના કર્મચારીઓ નજીવા પગારે મહત્વની જવાબદારી નિભાવે છે.
📌👉🏻રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 ની જગ્યાઓ પર જરુરી લાયકાત ધરાવતા ઉમેદવારોને નિયત પસંદગી પ્રક્રિયા દ્વારા ફિક્સ પગારમાં પાંચ વર્ષના સમયગાળા માટે નિમણૂંક આપવામાં આવે છે. રાજ્યના યુવાનો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદ સખત પરિશ્રમ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી 25 થી 35 વર્ષની ઉંમરે સરકારી સેવામાં જોડાય છે. ઘણા ફિક્સ પગારદાર કર્મચારી ફિક્સ પગારના પાંચ વર્ષ પુરા કરી સરકારમાં નિયમિત પગારધોરણમાં આવ્યા બાદ માન્ય ભરતી બોર્ડ દ્વારા સમકક્ષ કે ઉપલી જગ્યાએ મહેનત કરી પરીક્ષા પાસ કરી જોડાય તે અંગે અગાઉ બજાવેલ ફરજ સળંગ ગણવામાં આવતી ન હોવાથી નવા સંવર્ગમાં કર્મચારીઓને ફરીથી પાંચ વર્ષ માટે ફિક્સ પગારમાં નિમણુક આપવામાં આવે છે. જેથી રાજ્યનાં યુવાનોની કારકિર્દીનો અમૂલ્ય 10 થી 15 વર્ષ ફિક્સ વેતનમાં પસાર કરવા પડે છે.
👉🏻રાજ્ય સરકાર દ્વારા 2012 ગુજરાત હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જે કેસ હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. જેથી જો સરકાર આ કેસ #સુપ્રીમ_કોર્ટમાંથી પરત ખેંચે તો તમામ પ્રશ્નોનો ઉકેલ આવી શકે તેમ છે.
📌ગુજરાતના લાખો યુવાનોને ફિક્સ પગાર ના શોષણ ની યાતના થી મુક્તિ ક્યારે મલશે ??🤔 અઘોર નિંદ્રામાં સુતેલી ગુજરાત સરકારને ગુજરાતના લાખો કર્મચારીઓનું દર્દ શુ દેખાતું નથી ??🤔
#Remove_Fix_Pay
#remove_fixpay
#Remove_Fix_Pay_Gujarat
#remove_fix_pay_gujarat
@CMOGuj@Bhupendrapbjp@INCGujarat@irushikeshpatel@KanuDesai180@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@ABPNews@ZeeNews@devanshijoshi71@jigneshmevani80@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@Chaitar_Vasava@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@GujaratFirst@Dinesha64192780@imTMangi
@Hasmukhpatelips Sir અમુક લોકો સારી જગ્યા એ નોકરી લાગી ગયા છે જે ગ્રામ સેવક ની નોકરી નથી લેવા ના તો waiting list બહાર પડશો એવી વિનંતી.અને આ લિસ્ટ બાહર પાડ્યું એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ sir.
@Hasmukhpatelips સાહેબ ગ્રામ સેવક અને તલાટી કમ મંત્રી બંને પરીક્ષા એક જ બોર્ડ દ્વારા લેવાઈ છે તેમ છતાં તલાટીનું ST કેટેગરીનું મેરીટ 26.17 સુધી અટકાવ્યું તો સાહેબ
ગ્રામ સેવક કટ ઓફ 33.33 સુધી અટકાવી બાકી રહેલ ST કેટેગરીની 120+ જગ્યાઓ ભરવા માટે અમે વિનંતી કરીએ છીએ
અમોને ન્યાય આપો સાહેબ...🙏🙏
@Hasmukhpatelips GPSSB હાલ જાહેર થયેલા તલાટીની પરીક્ષાના પરિણામ માં ST નું મેરીટ ૨૬.૧૭૦ છે જ્યારે ગ્રામસેવક ની પરીક્ષામાં મેરીટ ૩૩.૩૩ અટકાવી ST કેટેગરી ઉમેદવાર ની જગ્યા ખાલી રાખેલ છે. આવું કેમ ? આ બંને પરીક્ષા પંચાયત પંસદગી મડળ બોર્ડ લે છે. આવો અન્યાય કેમ ST કેટેગરી સાથે કેમ ??????
@Hasmukhpatelips સાહેબ તમે તલાટીમાં ૨૬ માર્ક સુધી ખેંચી લાવ્યા તો પછી ગ્રામ સેવકમાં કેમ ૩૩.૩૩ એ પાસ કરીને એસ.ટી ની જગ્યા ખાલી રાખી હતી..ફક્ત આદિવાસી જ વિદ્યાર્થી નડે છે.૧૨૦+ જગ્યા ગ્રામસેવક ની ભરતી માં બાકી રાખી હતી અને એ પણ ફક્ત એસ.ટી કેટેગરી ની ૩૩.૩૩ માર્ક નાં નિયમ નાં લીધે..
@Hasmukhpatelips GPSSB હાલ જાહેર થયેલા તલાટીની પરીક્ષાના પરિણામ માં ST નું મેરીટ ૨૬.૧૭૦ છે જ્યારે ગ્રામસેવક ની પરીક્ષામાં મેરીટ ૩૩.૩૩ અટકાવી ST કેટેગરી ઉમેદવાર ની જગ્યા ખાલી રાખેલ છે. આવું કેમ ? આ બંને પરીક્ષા પંચાયત પંસદગી મડળ બોર્ડ લે છે. આવો અન્યાય ST કેટેગરી સાથે કેમ ??
@Hasmukhpatelips ગ્રામ સેવક ભરતી નુ યોગ્ય રીતે નિરાકરણ લાવશો તેવી આશા છે આપની પાસે
33.33નો નિયમ કાપછી બધા માટે સરખો હોવો જોઇએ સર
તલાટીમા અલગ 26.ગૂણ
અને ગ્રામ સેવકમા 33.33 નો નિયમ
એકને ગોળ અને એક નો ખોળ આવુ કેમ
@Hasmukhpatelips સાહેબ તમે તલાટીમાં ૨૬ માર્ક સુધી ખેંચી લાવ્યા તો પછી ગ્રામ સેવકમાં કેમ ૩૩.૩૩ એ પાસ કરીને એસ.ટી ની જગ્યા ખાલી રાખી હતી..ફક્ત આદિવાસી જ વિદ્યાર્થી નડે છે.૧૨૦+ જગ્યા ગ્રામસેવક ની ભરતી માં બાકી રાખી હતી અને એ પણ ફક્ત એસ.ટી કેટેગરી ની ૩૩.૩૩ માર્ક નાં નિયમ નાં લીધે..ખુબ દુઃખ લાગ્યું.
@Hasmukhpatelips GPSSB હાલ જાહેર થયેલા તલાટીની પરીક્ષાના પરિણામ માં ST નું મેરીટ ૨૬.૧૭૦ છે જ્યારે ગ્રામસેવકની પરીક્ષામાં જાહેરાત ક્રમાંક ૧૫/૨૦૨૧-૨૨ ના મેરીટ ૩૩.૩૩ અટકાવી ST કેટેગરી ઉમેદવાર ની જગ્યા ખાલી રાખેલ છે. આવું કેમ ? આ બંને પરીક્ષા પંચાયત પંસદગી મડળ બોર્ડ લે છે. આવો અન્યાય કેમ ???
@Hasmukhpatelips GPSSB હાલ જાહેર થયેલા તલાટીની પરીક્ષાના પરિણામ માં ST નું મેરીટ ૨૬.૧૭૦ છે જ્યારે ગ્રામસેવકની પરીક્ષામાં જાહેરાત ક્રમાંક ૧૫/૨૦૨૧-૨૨ ના મેરીટ ૩૩.૩૩ અટકાવી ST કેટેગરી ઉમેદવાર ની જગ્યા ખાલી રાખેલ છે. આવું કેમ ? આ બંને પરીક્ષા પંચાયત પંસદગી મડળ બોર્ડ લે છે. આવો અન્યાય કેમ ???
@Hasmukhpatelips સાહેબ ગ્રામ સેવક અને તલાટી કમ મંત્રી બંને પરીક્ષા એક જ બોર્ડ દ્વારા લેવાઈ છે તેમ છતાં તલાટીનું ST કેટેગરીનું મેરીટ 26.17 સુધી અટકાવ્યું તો સાહેબ
ગ્રામ સેવક કટ ઓફ 33.33 સુધી અટકાવી બાકી રહેલ ST કેટેગરીની 120+ જગ્યાઓ ભરવા માટે અમે વિનંતી કરીએ છીએ
અમોને ન્યાય આપો સાહેબ...🙏🙏