ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે?@CMOGuj @RemoveFixPay @abpasmitatv
"મારા મોટા ભાઈ ને ખુબ ખુબ અભિનંદન.પીએચ.ડી.પૂર્ણ કરવા પર ખૂબ ખૂબ અભિનંદન તમારું સંઘર્ષ અને મહેનત આજે સફળતા રૂપે આપણા સામે છે. અમને તમારું ખૂબ ગૌરવ છે. અને આદિવાસી સમાજ નું ગૌરવ 👏👌🥳🏹
वो कहते हैं कि नाश्ता जैसलमेर में करेंगे, आज नाश्ता हम उनका करेंगे। गुरु महाराज ने कहा है कि एक खालसा सवा लाख के बराबर है, आज उनकी बात सच करने का वक्त आ गया है। जो बोले सो निहाल, सत श्री अकाल!