GPSC દ્વારા DYSO 2022-23/10 નીફાઈનલ આન્સરકીની વાંધા અરજી.19ની જાન્યુના દિવસે 50 વિદ્યાર્થીઓ દ્વારા વાંધા અરજી સરકાર માન્ય પુરાવાઓ સાથે આપેલ છે.તેમ છતાં GPSC દ્વારા તેનો કોઇ જવાબ આપ્યા વગર મેઇન્મના ફોર્મની તારીખ જાહેર કરાઇ છે @GPSC_OFFICIAL@devanshijoshi71@CMOGuj#Dyso_injustice

મારા મોટા ભાઈ ને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ તરીકે વિશ્વનાથસિંહ વાઘેલા ની નિમણુક થવા બદલ હાર્દિક શુભેચ્છાઓ,
આપના નેતૃત્વમાં યુવા કોંગ્રેસ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત બનાવે તેવી આશા.
@RealVishwanath@Vishwanathsinh1@HardikPatel_

@dineshdasa1 સાહેબ શ્રી , GPSC/૨૦૨૦૨૧/૩૯ બાબતે એક મૂંઝવણ સબંધે આયોગને કૉલ અને મેઈલ બંને કર્યું પરંતુ કોઈ જાતનો પ્રત્યુત્તર મળ્યો નહિ..આપશ્રીને ટેગ કરીને ટ્વીટ કરી પરંતુ એનો જવાબ પણ હજી મળ્યો નથી... ડોક્યુમેન્ટ અપલોડમાં ERROR બતાવે છે..અને ફક્ત ૨ દિવસ બાકી રહ્યા છે અંતિમ તારીખને તો શું કરવું?
GPSC માં મેઈલ પણ કર્યો છે..અને કદાચ શનિવાર- રવિવારની આયોગમાં રજાઓ પણ આવે છે એટલે જો રૂબરૂ આવવાનું થાય તો કાલે જ આવવું પડે એમ છે એટલે સત્વરે જવાબ આપવા વિનંતી.. ૨ દિવસથી ટ્રાય કરું છું પણ ન થયું એટલે ટ્વીટ કરી રહ્યો છું..🙏🙏