આજે વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસ છે જે મોંગોલિઝમના નામે પણ ઓળખાય છે. ઈશ્વરે થોડાં ખાસ બનાવીને વિશ્વમાં મોકલેલા આવા વિશિષ્ટ બાળકો જીવન વ્યવહાર માટે જરૂરી એવા તર્ક અને વ્યવહારુ બુદ્ધિથી દૂર નિખાલસ, નિર્દોષ અને નિજાનંદમાં રાચતા અત્યંત ભોળા સ્વભાવના હોય છે.
આ બાળકોને સમાજ અને પરિવાર સ્વીકારે તથા તેઓને એમની રોજિંદી જીવન જરૂરિયાતની ક્રિયાઓ માટે આત્મનિર્ભર બનવા માટે સહકાર કરે તે ખૂબ જરૂરી છે. આ તકલીફ ધરાવનાર બાળકો પ્રત્યે આપણે વિશેષ કરુણાવાન બનીએ. ડાઉન સિન્ડ્રોમ ધરાવનાર બાળકોને કુદરતે આપેલી આ ખોટને ઓછી કરવા -
ચાલો ! આજના વિશ્વ ડાઉન સિન્ડ્રોમ દિવસે આવા બાળકોને યોગ્ય સંસ્થા, તાલીમ, રોજગાર અને સમ્માન મળે તે માટે સાથે મળીને સંકલ્પબદ્ધ બનીએ. 🙏🏻
#worlddownsyndromeday2025
#ટેકનિકલ_પગાર_ધોરણ
ગત હડતાલ બાદ સરકારશ્રી દ્વારા જ રચાયેલી કમિટી દ્વારા અમારી ચારેય કેડરને ટેકનીકલ કેડર ગણી છે તો ટેકનીકલ કેડરનાં લાભથી કેમ વંચિત રાખવામાં આવ્યા છે*?*સરકારશ્રીને નમ્ર વિનંતી છે👏👏 કે આ કમિટી દ્વારા આપવામાં આવેલ અભિપ્રાય અને અહેવાલના આધારે ઠરાવ કરી આપો.
ગુજરાતને સતત બીજા વર્ષે ભારતમાં પ્રથમ સ્થાન અપાવનારા આરોગ્ય કર્મચારીની આ હાલત,,, માગ્યું શું ટેકનિકલ કૌશલ્ય જે સરકાર દ્વારા નિમાયેલ કમિટીએ પોઝિટિવ અભિપ્રાય સાથે સરકારને રજૂ કરેલ તો હવે શેની રાહ ન્યાય ની આશા સહ #Guj_Health_Strike
પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ MPHW, MPHS,FHW,FHS જેમની વ્યાજબી માંગણી ની સરકારશ્રી દ્વારા ૨૦૨૨ માં નિમાયેલી કમિટીના તા - ૧૩-૦૩-૨૦૨૪ ના અહેવાલ મુજબ ટેક્નિકલ કેડર ગણીને એ મુજબ પગારધોરણ સુધારવા અને ખાતાકીય પરીક્ષા રદ્દ કરવા વિનંતી.
#ટેકનિકલ_પગાર_ધોરણ@CMOGuj@irushikeshpatel