#ફોરેસ્ટર વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે. ફોરેસ્ટર ને તા���્કાલિક અસર થી સસ્પેન્ડ કરવામાં આવે અને કડક #સજા થાય આ મામલે #નિષ્પક્ષ #તપાસ ની અમે સમાજ વતી માંગણી કરીયે છીએ.#અરવલ્લી જિલ્લા માં બહેનોની ફરી કોઈ સરકારી કર્મચારી છેડતી ન કરે એવો દ���ખલો બેસાડવા.આપ સાહેબ વિનંતી.@SP_Arvalli
પ���રકૃતિ એ કર્મ નો એકાદ કોઇ સિદ્ધાંત આજે અમલમાં મુક્યો હોઈ એવું લાગે છે🦜🦜🐇🐇
પશુ પંખીઓ આઝાદ ઘૂમી રહયા છે... જ્યારે પોતાના જ કર્મ ને કારણે મનુષ્ય👥🗑️🗑️ પાંજરે પુરાયો છે
જય જોહાર🌾🌾
જય પ્રકૃતિપૂજક🌳
જય આદિવાસી🏹🏹
आप हम आदिवासीयों को धर्म नहीं सिखा सकते। आदिवासीयत ही हमारा धर्म है।हम नकारते है मनगढ़ंत ईश्वर, अल्हा, गोड, को, जल, जंगल जमीन, प्रकृति ही सर्वोच्च है, हमारे पूर्वजों की यादें हमारे साथ है।
#जयपालमुडां_को_भारतरत्न_दो
@iKomal433
@VeduBhankri@PMOIndia

#जयपाल सिंह मुंडा का बलिदान #सविधान में भी है #हॉकी टीम में भी है और अपने समाज के लिए बहुत ही बड़ा बलिदान है जयपाल सिंह मुंडा का ऐसे #महामानव को कोटि-कोटि नमन🏹
#जयपाल सिंह मुंडा का बलिदान #सविधान में भी है #हॉकी टीम में भी है और अपने समाज के लिए बहुत ही बड़ा बलिदान है जयपाल सिंह मुंडा का ऐसे #महामानव को कोटि-कोटि नमन🏹
આદિવાસી નું આરક્ષણ લઈને સરકારી નોકરી મેળવવા વાળા લોકો સમાજ ના આંદોલન માં ભાગ નહિ લો તો વાંધો નથી.
પરંતુ તમારી જેવી સરકારી નોકરી કેવી રીતે મળી શકે એના માટે માર્ગ દર્શન આપી શકો છો.
નોધ:
નિવૃત થયા પછી તમારી કોઈ પણ સલાહ સ્વીકાર્ય નથી.