ADVISORY: It has been noticed that on social media some miscreants are trying to circulate fake pictures of body parts of our Martyrs to invoke hatred while we stand united. Please DO NOT circulate/share/like such photographs or posts. Report such content at [email protected]
Needs to focus more in strengthening our some of the most promising ways- what we call , “Natural climate solutions: the conservation, restoration and improved management of forests” to mitigate the climate change.
સાબરકાંઠા જિલ્લા ના વડાલી ખાતે યોજાયેલ 70 માં ગણતંત્ર દિવસ ની ઉજવણી માં "ટેબ્લૉ પ્રદર્શન " કાર્યક્રમ માં સાબરકાંઠા વન વિભાગ દ્વારા રજુ કરાયેલ સહજીવન: વન, વન્યજીવ અને વનવાસી વિષયીત ટેબ્લૉ ને પ્રથમ નંબર થી વિજેતા જાહેર કરાયેલ છે...
@AcfYogeshkumar@CollectorSK@ccfgandhinagar
ઉત્તરાયણ પર્વનો આનંદ માણીએ પરંતુ પતંગ-દોરીથી રંગાયેલું આ આકાશ પક્ષીઓના લોહીથી રંગાય નહીં એ પણ ધ્યાન રાખવું જોઇએ. ચાઇનીઝ બનાવટની દોરીઓ, સળગતી તુકક્લો, ઇજા થાય એવા ફટાકડાથી લોકોએ દુર રહેવું જોઇએ.ઉત્તરાયણના ઉત્સવની સાથે જ ઘવાયેલા પક્ષીઓને યોગ્ય સારવાર મળી રહે તો જ આપણી કરુણા સાર્થક.