આજરોજ ભચાઉ પેટા વિભાગ મઘ્યે પાક કાપણી અખતરાં ની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગ્રામ સેવકો, વિસ્તરણ અધિકારીઓ ને સમજ આપવામાં આવી, મ.ખે.ની. (વિ), ભચાઉ સહયોગી રહ્યા.@KutchDdo@GujAgriDept
અબડાસા તાલુકાના અલગ અલગ ગામોમાં શનિવાર તથા રવિવારની જાહેર રજાના દિવસોમાં પણ શરુ વરસાદ માં પાક નુકશાની ના સર્વેની કામગીરી કરતા જીલ્લાના ગ્રામસેવક મિત્રો..
@RaghavjiPatel @CollectorKutch @KutchDdo@AdaBhuj@Guj_Gramsevak
આજરોજ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં ખેતીવાડી વિભાગ દ્વારા સહાયથી અપાતી વિવિધ કીટ, દવા છાંટવાના પંપ, તાડપત્રી, સોલાર લાઇટ ટ્રેપ જેવા ઘટકોનું ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું તથા કિટના ઇનપુટ વપરાશ અંગે સમજ આપી@KutchDdo@GujAgriDept
ગ્રામ સેવકો દ્વારા રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મીશન તેલબીયા અને કઠોળ યોજના હેઠળ દિવેલા તેમજ મગ પાકના જૈવિક ઇનપુટ સહિતના નિર્દશનો ખેડુતોને વિતરણ કરવામાં આવ્યા.
@RaghavjiPatel@KutchDdo@AdaBhuj@Guj_Gramsevak
આજરોજ કચ્છ યુનિવર્સિટી ની વિવિધ કેમેસ્ટ્રી લેબ ની મુલાકાત લઈ આસી.પ્રોફેસર ભટ્ટ સાહેબ સાથે જમીન નમૂના ચકાસણી અંગે સંવાદ કર્યો અને વિવિધ સાધનો અંગે માહિતી મેળવી.