@vijayrupanibjp સાહેબ તમે એમ કહો છો કે ગુજરાત માં એક પણ આંદોલન નથી ચાલતું .
સાહેબ અમે એલ.આર.ડી પુરુષ ઉમેદવાર છેલ્લા 8 મહિના થી આંદોલન કરીએ છીએ.
આ જોવો ફોટો.
સાહેબ તમારી સંવેદના દેખાડો
અમે તમારા છોકરાઓ છીએ.
અમને એલ.આર.ડી પુરુષ ઉમેદવાર ને ન્યાય આપો.
@DixitGujarat@narendramodi
ગુજરાત સરકાર દ્વારા #LRD_Male ને અન્યાય થયો હોવા છતા હજુ સુધી જગ્યા વધારવામા ના આવતા આજ રોજ #HighCourt માંથી ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ ને નોટીસ ફટકારવામાં આવી છે..
જ્ય���ં સુધી ન્યાય નહી મળે ત્યા સુધી #LRD ની ભરતી પર સ્ટે માંગવામા આવ્યો છે.
સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજીત નહી..
LRD ઉમેદવારોએ હાઇકોર્ટમાં કરી અરજી
316 જેટલા ઉમેદવારોએ નિયમ વિરુદ્ધ ભરતી થયા હોવાની રજુઆત કરી
સ્ટેની માંગની અરજી પર હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ગૃહવિભાગને નોટિસ પાઠવી
વધુ સુનાવણી 6ઓક્ટોબરના રોજ
#LRD_MALE
Breaking:
LRD ઉમેદવારોએ હાઇકોર્ટમાં કરી અરજી
316 જેટલા ઉમેદવારોએ નિયમ વિરુદ્ધ ભરતી થયા હોવાની રજુઆત કરી
સ્ટેની માંગની અરજી પર હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ગૃહવિભાગને નોટિસ પાઠવી
વધુ સુનાવણી 6ઓક્ટોબરના રોજ
#LRD_MALE
આજે તારીખ ૨૫/૯/૨૦ ના ગુજરાત હાઇકોર્ટ માં આજે ખૂબ જ ચર્ચિત LRD પુરુષ બાબતે અરજી દાખલ થઈ.. અરજીમાં ભરતી સામે સ્ટે માંગવામાં આવ્યો.. હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકાર ને નોટિસ મોકલવામાં આવી ..અને ૬/૧૦/૨૦ ની તારીખ પડી....
@ramjubha@dineshbambhania@RajanThakkar9@iNareshGadhavi
આજે તારીખ ૨૫/૯/૨૦ ના ગુજરાત હાઇકોર્ટ માં આજે ખૂબ જ ચર્ચિત LRD પુરુષ બાબતે અરજી દાખલ થઈ.. અરજીમાં ભરતી સામે સ્ટે માંગવામાં આવ્યો.. હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકાર ને નોટિસ મોકલવામાં આવી ..અને ૬/૧૦/૨૦ ની તારીખ પડી....
"સત્ય પરેશાન છે પરંતુ પરાજિત નહિ" આ હવે સાર્થક થવા જઈ રહ્યું છે અને ખુબ જ ટૂંકા સમય માં મજબૂતાઇ થી લડત આપી રહેલા #LRD_MALE આપડા ભાઈઓ માટે ખુશ ખબર આવશે અને બધા ભાઈઓના પ્રશ્નો અંગે નિરાકરણ આવી જશે અને હવે ભવિષ્ય માં ક્યારે કોઈ પણ ભાઈઓ બહેનો ને આંદોલન નો માર્ગ ન પકડવો પડે ��વું થશે