🔴શું ભારતીય જાહેરાત પાર્ટી દ્વારા જે પ્રમાણે રોજગારી ની જાહેરાત કરવામાં આવી તે રોજગારી મળી છે ખરી ??
🔴ભારતીય જુમલા પાર્ટી ૨૦૧૪ સમયે "દર વર્ષે 2 કરોડ રોજગાર" આપવાનો વાયદો કરી ૨૦૧૪ માં સત્તામાં આવેલ ત્યારથી લઈ અત્યારસુધીમાં કેટલી રોજગારી આપી ??
🔴દોઢ વર્ષ પહેલાં 10 લાખ સરકારી રોજગાર આપવાની વાત કરી તે ક્યાં છે ??
આજે ૧૩ મહિના થયા કેટલા રોજગાર મળ્યા ??
👇ગુજરાતની વાત કરીએ
વિજય રૂપાણી ની સરકારમાં નીતિન પટેલે દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટમાં લાખો સરકારી અને બિન સરકારી રોજગાર આપવાની વાત કરેલ કેટલા મળ્યા ??
🏮૨૦૧૬/૧૭ બજેટ ૧૫ લાખ યુવાનોને રોજગારી આપવાનું વચન આપેલ...
શું મળી રોજગારી ??
🏮૨૦૧૭-૧૮ માં ૧૫ લાખ રોજગારી આપવાની વાત કરી હતી..
શું મળી રોજગારી ?
🏮પછી ૨૦ લાખ લોકોને રોજગારી આપવાની વાત કરી હતી,
શું મળી રોજગારી ??
🏮૨૦૨૧ ગુજરાત બજેટ ૨ લાખ નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી. શું મળી રોજગારી ?
👉સૌથી મોટો પ્રશ્ન રોજગારી આપવાના સ્થાને છીનવી કેટલી એ પણ છે?
👉બેરોજગારીને કારણે લોકો દેહ ની સાથે દેશ છોડી રહિયા છે.
💥BJP #ભારતીય_જાહેરાત_પાર્ટી ની જાહેરાત અને વાસ્તવિકતા સાથે કોઈ લેવા દેવા નથી એટલે આજે આ પ્રજા ઉજવી રહીં છે..
#राष्ट्रीय_बेरोजगारी_दिवस
#NationalUnemploymentDay
#राष्ट्रीय_जुमला_दिवस
#જ્ઞાન_સહાયક_રદ્દ_કરો
અહી ગુજરાતમાં
વિશ્વ યોગ દિવસ-ઉજવાય છે.
વિશ્વ સિંહ દિવસ- ઉજવાય છે.
વિશ્વ સમાન પગાર દિવસ - ૫ વર્ષ સુધી ફિક્સ પગારની નીતિ છે.
આજરોજ ફિક્સ કર્મચારીઓની સમાન કામ, સમાન વેતનની રજૂઆત ધ્યાને લઈ, સરકારશ્રી ફિક્સ પેની શોષણનીતિ દૂર કરે
#RemoveFixPay#WeWantEqualPay#InternationalEqualPayDay