🙏🏽 પધારો આપણે બૂથ 🙏🏽
મતદારયાદીમાં નોંધાવવા, નામ કમી કરવા, મતદારયાદીમાંની વિગતો સુધારવા, આધાર લિંક કરવા માટે તમામ મતદારોને પધારવા ભાવભર્યુ નિમંત્રણ, બી.એલ.ઓ.શ્રી ઉમેશભાઇ ચાવડા, દાનેવ પ્રાથમીક શાળા, ચલાલા ધ્વારા પોતાની કઠપુતળી કલાના માધ્યમથી આપવામાં આવે છે.
૧૪-અમરેલી લોકસભા મતવિસ્તારમાં મતદાન પ્રક્રિયા અંતર્ગત મારા મતાધિકારનો ઉપયોગ કર્યો.અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે તમામ મતદારોને લોકશાહીના આ મહાપર્વ માં સહભાગી થવા અને તમામ મતદારોને અચૂક મતદાન કરવા આહવાન કરું છું. #LokSabha2024#ChunavKaParv#DeshKaGarv#ECI#iVote4Sure#GoVote
તા.૦૪/૦૫/૨૦૨૪ ના રોજ ધારી તાલુકામાં મતદાન જાગૃતિ માટે TIP અંતર્ગત "રન ફોર વોટ " અંતર્ગત મતદાન જાગ્રુતી કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ધારી તાલુકાના તમામ કચેરી ના કર્મચારીઓએ ભાગ લીધો હતો તથા મતદાન કરવાના શપથ લીધેલ @ElectionAmreli@ddoamreli@CollectorAmr@sdm_dhari@ECISVEEP
તા.૦૪/૦૫/૨૦૨૪ ના રોજ ધારી તાલુકામાં મતદાન જાગૃતિ માટે TIP અંતર્ગત "રન ફોર વોટ " અંતર્ગત મતદાન જાગ્રુતી કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં ધારી તાલુકાના તમામ કચેરી ના કર્મચારીઓએ ભાગ લીધો હતો
@ElectionAmreli@ddoamreli@CollectorAmr@sdm_dhari@ECISVEEP