છતડીયા ગામે ગ્રામ પંચાયત દફતર , સસ્તા અનાજ ની દુકાન,શાળા અને તેના મધ્યાહન ભોજન કેન્દ્ર ની તપાસણી કરી. ભોજન ની ગુણવતા અંગે શાળાના સ્ટાફ ને કડક સૂચના આપી. તલાટી કમ મંત્રીની કામગીરી ની સમીક્ષા અને જરૂરી સૂચનો.
કચેરી સ્ટાફ મિટિંગ આયોજિત કરી તમામ શાખાઓ ની કામગીરી રીવ્યુ કરવામાં આવી... જરૂરી સૂચનાઓ આપી, આગામી એજન્ડાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. @sdm_dhari@MamlatdarDhari
આજરોજ ધારીના પ્રેમપરા ખાતે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ માથાભારે ઇસમો દ્વારા કરેલ બિનઅધિકૃત દબાણોને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા તેમજ લાઇનપરા, નવી વસાહત ના રજિસ્ટર્ડ ધાર્મિક દબાણો સન્માનિત રીતે ખાલી કરાવી દૂર કરવામાં આવ્યા. @sdmdhari@CollectorAmr@Infoamreligog
તા.0૬/૦૫/૨૦૨૩ શનિવારના રોજ ના મામલતદાર કચેરી,ભેસાણ ખાતે ભેસાણ તાલુકાની ફરીયાદ અને સંકલનની મિટીંગ લેવામાં આવી. જેમાં સંબંઘિત વિભાગો/કચેરીઓના વિવિઘ પ્રશ્નો અંગે ચર્ચા કરી અને સંબંઘિતને તેનો યોગ્ય નિકાલ કરવા સુચના આપવામાં આવી @CMOGuj@InfoGujarat@collectorjunag
@Dhirajp08321731@CollectorAmr Aaj roj tapas karta arjdarshree game raheta na hoi jethi jaruri aadhar puravao Raju krye thi reshancard aapvani karyavahi krvama aavshe.