@Mahendr24725455 @imsunilparmar03 Yuva upnishad ncert/gcert 9 books combo લાવવા નું કારણ વાંચન તો કોઈ ભી બુક માં થી થશે પણ આ બુક માં upsc/gpsc ના પ્રશ્નો પણ આપેલા છે 2024 સુધી ના ટોપિક પ્રમાણે ..બાકી gcert માં ગાંડા થઈ જવાય
@rabari76597@imsunilparmar03@Hasmukhpatelips@GopalCh09282958 લોક રક્ષક માટે
0 કોઈ ભી એક gk બુક
1 યુવા ધોરણ 6 થી 10 બુક
2 ncert by વર્લ્ડ ઇન બોક્સ
3 બંધારણ કોઈ પણ એક પ્રકાશન
4 maths ressining માટે hexa maths ઓર ભેંસ કી પાઠ શાળા ,બુક લેવી કોઈ પ્રેકટિસ માટે
આટલું 3 વાર કરો બહુ છે
@KomalbaGohil ફર્ક એટલો છે ક અર્જુનને ધ્યાન ધરવા માટે કૃષ્ણ ભગવાન જેવા સારથી હતા અને આપડી જોડે મોબાઇલ, સોશ્યિલ મીડિયા, સોશ્યિલ ઇવેન્ટ જેવા ધ્યાન ભંગ કરવાનાર સારથીઓ છે 🤣🤣😂😅
reshuffling(revise) મેરીટ અથવા પ્રતીક્ષા યાદી દ્વારા બીજી પરીક્ષા ના કોમન પાસ ઉમેદવાર ના ગેરહાજર રહેવાના કારણે ખાલી રહેનાર LRD, PSI, બિનસચિવાલય જગ્યા લાયક બોર્ડર ના ઉમેદવારો થી ભરવા બાબતે વિનંતી 🙏
@CMOGuj@pkumarias@dgpgujarat@Bhupendrapbjp@sanghaviharsh

@VikasSahayIPS માનનીય અધ્યક્ષ સાહેબ psi/asi ma otp કોઈ કરતું નઈ જેમને જવું નઈ તો પણ અને 3 દિવસ માં કોઈ સમજતા થાય ત્યાં સમય પૂરો તો સર વધુ સમય આપો અથવા શક્ય હોય એટલું ઝડપથી opt સિવાયનું કોમન ઉમેદવારો નું યોગ્ય નિરાકરણ લાવીને અમારા બધાની દિવાળી રોશન કરો , સર જવાબ આપજો 🙏🙏😢