@Vivekdoza@hdraval93@dave_janak@RoxyChhara@PatelGaurav_@DeepalTrevedie Generally what we think but, Policeman are not wrong in every situation..
He is also a human being and abuse by anyone is not acceptable for the man in forces who is dedicated for your safety and peace forever.
રાજ્યમાં લાખો જગ્યાઓ ખાલી છે તેમ છતાં ફિક્સ પગાર, કોન્ટ્રાકટ અને આઉટસોર્સિંગથી યુવાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે.
કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ભાગી પડી છે ખુલ્લેઆમ હત્યાઓ, લૂંટ, છેડતી, બળાત્કાર થાય છે આજે કોઈ સલામત નથી ગુંડાઓ, બુટલેગર બેફામ બન્યા છે જ્યાં પાણી નથી મળતું ત્યાં દારૂ મળે છે.
આખા ગુજરાતમાં રસ્તાઓ પર ખાડા છે એ જોઈને તો એટલું ચોક્કસ કઈ શકાય કે આખી સરકાર ખાડે ગઈ છે. #Remove5yearFixpay #Janakroshsabha #VoteChori
@MukulWasnik@SubhashiniSY
पसीने की हर बूंद कहे,
हमें हमारा हक़ मिले,
फिक्स पे अब और नहीं चाहिए,
इंसाफ़ तुरंत मिलना चाहिए,
न्याय की गूंज अब गली-गली में बजे।
हक़ से समझौता नहीं करेंगे,
अन्याय से डरेंगे नहीं,
#Remove5YearFixPay का नारा,
अब हर मंच पे कहेंगे।
#Remove_Fixpay_in_gujarat
“ફિક્સ પગાર એ શોષણ છે - વિકાસના નામે ગુલામી નહિ ચાલે..!”
આ સરકાર યુવાનોને રોજગાર નથી આપતી, પાંચ વર્ષની ગુલામી આપે છે..!
જેઓ ભાજપના મંત્રીઓને કરોડો રૂપિયાના પગાર આપે છે,
તે જ યુવાનોને 10-12 હજારનો ફિક્સ પગાર આપે છે
આ ન્યાય નહિ, અપમાન છે..!
#Remove_Fixpay_in_gujarat
#YouthRevolutionBegins
#Remove_Fixpay_in_gujarat
બિહારમાં શક્ય છે, તો ગુજરાતમાં કેમ નહીં?
કે પછી ગુજરાતમાં ફક્ત ઇવેન્ટ ફિક્સ છે, પગાર નહીં?”
🛑📌 #ફિક્સ_પે પ્રથા દૂર કરવાની માંગણી શા માટે?
📌 પૂરા ભારતમાં ફક્ત ગુજરાતના કર્મચારીઓ માટે જ ફિક્સ પે નામની કુવ્યવસ્થા શા માટે?
📌 “મોસાળમાં જમણવાર અને પીરસનારમાં ઉપવાસ” જેવી નીતિ વાઈબ્રન્ટ ગુજરાતમાં કેમ? 🤔
📌 બીજા રાજ્યોમાં શિક્ષક, ક્લાર્ક, પોલીસ, આરોગ્ય કર્મચારીને 40,000 થી વધુ પગાર મળે છે —
પણ ગુજરાતમાં એજ કર્મચારીને ફિક્સ પેના નામે અપમાન મળે છે.
📌 ગુજરાત “મોડલ સ્ટેટ” કહેવાય છે — તો પછી એના કર્મચારીને “મોડલ મજૂરી” કેમ મળે છે?
#Remove_Fixpay_in_gujarat
ગુજરાતમાં 25 વર્ષથી ચાલતી ફિક્સ પગાર (પે) ની નીતિ હવે નાબૂદ કરવી જ જોઈએ. કોન્ટ્રેક્ટ પદ્ધતિ, આઉટ સોર્સિંગ અને ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે . સમાન કામ સમાન વેતન એ બંધારણીય સિદ્ધાંત છે . યુવાનો આ અંગે સોશિયલ મીડિયામાં જે ઝુંબેશ ચલાવે છે તેને સમર્થન આપુ છું . આ મુદ્દા અંગે ભૂતકાળમાં વિધાનસભામાં મેં કરેલી રજૂઆતની જુની વીડિયો પણ આ સાથે એટેચ કરું છું .
#remove_fixpay_in_gujarat