The old pension scheme is the pride of the employees of the country, which the employees of the country will carry at any cost.
#RestoreOldpension#NPS_QUIT_INDIA
આપણા સાંસદો અને ધારાસભ્યો ને માત્ર 05 વર્ષના સેવા કરવાનાં ઉદ્દેશ્ય સાથે કાર્યકાળ પૂર્ણ થતાં સંપૂર્ણ પેન્શન યોજના મળી રહી છે,પરંતુ સરકારી સેવકોને ઓછામાં ઓછા 20 વર્ષ પછી પણ પેન્શન મળતું નથી,તો સ્વતંત્ર ભારત માં આ પ્રકારનો ભેદભાવ શા માટે...?
#NPS_QUIT_INDIA@AbRsM_ZaLa
જૂની પેન્શન યોજના એ દરેક સરકારી કર્મચારી ઓ નો નૈતિક અધિકાર છે..સંવિધાન મુજબ કોઈપણ કર્મચારીને મળતા લાભ કોઈપણ સંજોગોમાં રોકી શકાય નહિ.અને કર્મચારીને તેના હક નું અને કર્મ નું ફળ આપવું એ દરેક સરકાર ની નૈતિક ફરજ છે..કર્મચારી વધારાનું કઈ માંગતા નથી.તેમનો હક માંગે છે.#RestoreOldPension
#RestoreOldPention
જૂની પેંશન યોજના પાછી લાવો.
કર્મચારીઓ ને તેમનો હક આપો.
નવી પેંશન યોજના વધુ સારી હોય તો
દરેક ધારાસભ્યઅને સાંસદો ને નવી યોજના લાગુ પાડવી જોઈએ.