@mansukhmandviya આપના વિસ્તાર ઉપલેટા માં ખેડૂત ની મગફળી અને કપાસ હાથ માં આવેલો કોળીયો છીનવાઈ ગયો છે બધુજ વરસાદ મા પલળે છે આપની મજબ���ત સરકાર ને ખેડૂતો ના વ્હારે આવવાનો સમય આવી ગયો છે.. પાક વીમો, ધિરાણ માફ અને ટેકાના ભાવ મા 300 મણ મગફળી ખરીદી કરે સરકાર.. એક ખેડૂત ની વેદના...
“સેવા પરમો ઘર્મ”
તેમના જીવનમાં પણ પ્રકાશ ફેલાવીએ. જે અનુસંઘાને આજે દિવાળીના પવિત્ર દિવસે જરુરીયાતનમંદ લોકો ને કપડા, મિઠાઈ આપી બળકોને ફટાકડા ફોડાવી એક અનેાખી ઉજવણી કરવામા આવી.
#YouthForSeva#DCMHarshsanghavi@sanghaviharsh@ikaushaldave
"સૌનો સાથ અને સૌનો વિકાસ" ના મૂળમંત્ર સાથે હરહંમેશ જનસેવામાં કાર્યરત રહેનાર ગુજરાત સરકારના માનનીય ગૃહ અને યુવક સેવા મંત્રી આદરણીય શ્રી @sanghaviharsh જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ઈશ્વર આપને તંદુરસ્ત આરોગ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એજ મંગલ પ્રાર્થના.
किसान हित को सदैव सर्वोपरि रखकर अपना सम्पूर्ण जीवन देशसेवा में समर्पित करने वाले सादगी एवं सरलता की प्रतिमूर्ति देश के पूर्व प्रधानमंत्री श्रद्धेय चौधरी चरण सिंह जी की जयंती पर उन्हें कृतज्ञ नमन।
"राष्ट्रीय किसान दिवस" के अवसर पर देश के समस्त अन्नदाताओं को हृदयतल से प्रणाम।
Honoring Our Elders with Quality Healthcare!
PM @narendramodi ji's visionary Ayushman Card initiative has been a game-changer for senior citizens above 70 years, providing them with essential healthcare support.
In support of this noble cause, Swami Vivekananda Gujarat State Yuva Board has taken a commendable step by organizing Ayushman Card camps across various locations, benefiting numerous elders.
તમામ રમતપ્રેમીઓ માટે ખેલ મહાકુંભના દરવાજા હવે ખુલ્લા છે !!
તમારી તક ગુમાવશો નહીં, આજે જ સાઇન અપ કરો અને તમારા મિત્રોને પણ ખેલજગતના આ તહેવારમાં સહભાગી બનવા માટે આમંત્રિત કરો.
- ખેલમહાકુંભ.gujarat.gov.in
ખેલ મહાકુંભ 3.0 રજિસ્ટ્રેશન માટે 5 થી 25 ડિસેમ્બર 2024 સુધી...
વસ્ત્રદાન - જરૂરિયાતમંદો માટે બનશે વરદાન !
દિવાળીના તહેવારમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા શરૂ કરાયેલ વસ્ત્રદાન અભિયાનમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લા એ વસ્ત્રદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
#Vastradan2024
વસ્ત્રદાન - જરૂરિયાતમંદો માટે બનશે વરદાન !
દિવાળીના તહેવારમાં જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા શરૂ કરાયેલ વસ્ત્રદાન અભિયાનમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લા એ વસ્ત્રદાન કરી સમાજ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું.
#Vastradan