આંગણવાડી પ્રવેશોત્સવ આમંત્રણકાર્ડ આપી આમંત્રણ આપેલ ગ્રામ પંચાયત તેમજ આંગણવાડી પ્રવેશ ના બાળકો તથા વાલીને. ICDS ઉપલેટા સેજો પાનેલી આંગણવાડી કેન્દ્ર ખારચિયા 2 કોડ નંબર 130મુખ્ય સેવિકા બોરીચા મીતાબેન આંગણવાડી કાર્યકર સિંગરસીયા પ્રિયંકાબેન
જીલ્લો રાજકોટ ઘટક ઉપલેટા સેજો પાનેલી ખારચીયા2કોડ 130 સ્તનપાન સપ્તાહ ની ઉજવણી આંગણવાડી વર્કર અને આશા વર્કર દ્વારા હોમ વિઝીટ કરી ધાત્રી માતાને સ્તનપાન કરાવતી વખતે બાળકની સ્થિતિ અને સ્તનપાન થી થતા ફાયદા વિશે સમજ MS બોરીચામીતાબેન AWW સિંગરેશિયાપ્રિયંકાબેન @DDORAJKOT1@humbal_mita
આજરોજ બાળકના વાલી અચાનક આંગણવાડી ની મુલાકાત લેતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને આંગણવાડી ની કામગીરી થી પ્રભાવિત થઈ બાળકો માટે ડ્રોઈંગ બુક ભેટમાં આપવા એગ્રી થયેલ છે અને આંગણવાડીને સહકાર આપેલ છે. સેજો પાનેલી આંગણવાડી કેન્દ્ર ખારચીયા 2 કોડ નંબર 130. @DDORAJKOT1@BhanubenMLA@humbal_mita
#MILLETYEAR2023 ઉપલેટા ઘટકના ઉપલેટા સેજા અને ભીમોરા સેજામાં સી.ડી.પી.ઓ. શ્રી ના માર્ગદર્શન હેઠળ મીલેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કર બહેનોને સી.ડી.પી.ઓ.,THO અને હોમ સાયન્સના પ્રોફેસર દ્વારા મીલેટ ના ફાયદાઓ વિષે માહિતગાર કરવામાં આવ્યા. @BhanubenMLA@nirala_kk