@Bhupendrapbjp ભાદરવી પૂનમ મહામેળો પૂર્ણ થયા પછી ને અંબાજીની હાલત આવી કઈક બની બેઠેલી છે .. સાહેબ તંત્રને મેળો વહાલો હતો હવે અંબાજીના રહીશો હેરાન થાય છે
ભાદરવી પૂનમના મહામેળો પૂર્ણ થયા પછીની અંબાજીની દૂર્દસા સર્જાઈ છે જેના માટે કોઈ પગલાં લેવામાં નથી આવતા હવે ગામના રહીશો ને તકલીફ વેઠવાના દિવસો આવી ગયા છે @Bhupendrapbjp@narendramodi@sanghaviharsh
સૌરાષ્ટ્ર યુનિ.મા કરાર આધારિત ભરતી સંદર્ભે વિવાદ ધ્યાને આવતા કુલપતિશ્રી સાથે ટેલિફોનિક વિગતો-માહિતી જાણી સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતાથી, મેરીટ ના આધારે કરવા, કોઈપણ ઉમેદવાર ને અન્યાય ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી છે.અગ્ર સચિવ,શિક્ષણ વિભાગ ને કાર્યવાહી કરવા સૂચના આપી છે.
એક તરફ હાલ કોરીના મહામારી વકરી રહી છે જેના કારણે મૃત્યુ દર દિવસે ને દિવસે અંબાજી માં વધી રહ્યો છે જેના લીધે સ્મશાનગૃહ માં લાકડા ની અછત સરજાઇ રહી છે પણ ફોરેસ્ટ વિભાગ પાસે લાકડા હોવા છતાં આવ�� જવાબ મળી રહ્યો છે @CMOGuj @narendramodi @Ganpatsinhv @CollectorBK
#અંબાજી#એટલે
જ્યાં જગત જનની માં અંબા નું સ્થાન
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ
ગિરિમાળાઓ વચ્ચે વસેલું એક શહેર
જ્યાં ભાદરવી પૂનમે ભક્તો નું ઘોડાપૂર ઉભરે
શક્તિ ભક્તિ અને આસ્થાનું સ્થાન
કેટલાક ગ્રીનીસ બુક રેકોર્ડ બ્રેક કરનાર
હેમંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માં સંચાલકોની લાપરવાહી ના કારણે sem-૧ ના વિદ્યાર્થી માં રિચેકિંગ અટકી રહ્યું છે અને ત્યાંના બાબુઓ કોઈના ફોન ઉઠાવી ને જવાબ નથી આપી રહ્યા @imBhupendrasinh@CMOGuj
આજ અંબાજી ખાતે એક રસ્તા પર ડોક્ટર ને તકલીફ પડી ત્યારે મદદરૂપ થનારી ૧૦૮ ને ફોન કર્યા પણ એક પણ ફોન લાગ્યો નથ��� અને ગામના વ્યક્તિઓની મદદ થી ડોક્ટર ને મદદ મળી સરકારી દવાખાને લઈ ગયા. હવે ૧૦૮ પર વિશ્વાસ રાખવો કે નઈ ?? @CollectorBK @narendramodi @AmitShah @Nitinbhai_Patel
It gives motivation n inspiration to team when res' DM himself visit n review ground level work at taluka place...... @CollectorSRN had given valuable instructions to improve efficiency...
Press coverage regarding this...
@pkumarias@GAS_2017BATCH