રેલવે ટ્રેક પાસે કેટલાક કિન્નર લોકો દ્વારા બાઈકચાલકોને રોકી જબરદસ્તી પૈસા માંગવામાં આવે છે. પૈસા ન આપતાં બાઈકની ચાવીઓ ખેંચી લેવામાં આવે છે અને ગાળો આપી હેરાન કરવામાં આવે છે.
કૃપા કરીને આ સ્થળે તાત્કાલિક તપાસ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરો@GujaratPolice
(2) રેલવે ટ્રેક પાસે કેટલાક કિન્નર લોકો દ્વારા બાઈકચાલકોને રોકી જબરદસ્તી પૈસા માંગવામાં આવે છે. પૈસા ન આપતાં બાઈકની ચાવીઓ ખેંચી લેવામાં આવે છે અને ગાળો આપી હેરાન કરવામાં આવે છે.
કૃપા કરીને આ સ્થળે તાત્કાલિક તપાસ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરો @GujaratPolice@dgpgujarat
રેલવે ટ્રેક પાસે કેટલાક કિન્નર લોકો દ્વારા બાઈકચાલકોને રોકી જબરદસ્તી પૈસા માંગવામાં આવે છે. પૈસા ન આપતાં બાઈકની ચાવીઓ ખેંચી લેવામાં આવે છે અને ગાળો આપી હેરાન કરવામાં આવે છે.
કૃપા કરીને આ સ્થળે તાત્કાલિક તપાસ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરો@GujaratPolice
62 days. Life imprisonment until the last breath.
In the Kajal Baraiya murder case in Bhavnagar, swift investigation by Bhavnagar Police and a strong prosecution led to a landmark verdict. Gujarat's zero tolerance for crimes against women is clear.
#Gujarat#Bhavnagar
રેલવે ટ્રેક પાસે કેટલાક કિન્નર લોકો દ્વારા બાઈકચાલકોને રોકી જબરદસ્તી પૈસા માંગવામાં આવે છે. પૈસા ન આપતાં બાઈકની ચાવીઓ ખેંચી લેવામાં આવે છે અને ગાળો આપી હેરાન કરવામાં આવે છે.
કૃપા કરીને આ સ્થળે તાત્કાલિક તપાસ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરો@GujaratPolice
જો સરકાર અને પોલીસ તંત્ર તરફથી ન્યાય અને યોગ્ય મદદ નહીં મળે, તો આવનારા દિવસોમાં હું આ મુદ્દે મોટા પાયે લોકઆંદોલન કરવા મજબૂર થઈશ. આ લડાઈ કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, પરંતુ ન્યાય અને જનતાના હક માટે હશે. તંત્રએ આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.
૧૧:૧૯ સવારે પોસ્ટ કરી છે આ બાબતને ધ્યાનમાં લેવામાં આવતી નથી કિન્નર લોકો નો ત્રાસ વધી રહ્યો છે જનતા હેરાન થાય છે આવાઝ બધા ના ઉઠાવી શકે સાથે લેડીસ નાના બાળકો હોઈ તો પણ આ લોકો મન ફાવે તેવું બોલે છે તો પણ કાયદો કાયદાનું કામ કરવામા કેમ હજુ ચૂપ છે ????