@PMvasavada@AmdavadAMC@AMCommissioner સાચી વાત છે. બી.કે. નાગર ચોળાફળી વાાળાની, પ્રીતમનગર, એલિસબ્રિજ, કોંગ્રેસ ભવનના બસ સ્ટેન્ડ પાસે ની ફૂટપાથ પર ગેરકાયદે દબાણની ફરિયાદ પાચ-છ વાર કરી છે આ પ્લેટફોર્મ પર, પરંતુ આમના પેટનું પાણી નથી હાલતું. નાગરિકો ફૂટપાથ વિના હેરાન થાય છે.
मथुरा: बाबा हिम्मतगिरि 100+ महिलाओं का रेप किया है, वीडियो बनाकर ब्लैकमेल किया है।
निसंतान महिलाओं को संतान प्राप्ति के लिए अकेले में बुलाता था।
हालांकि मूर्ख बनी धूर्त कुंठित महिलाओं को सही रास्ता दिखाता था।
मगर रेप है क्योंकि वीडियो से ब्लैकमेल करता था।
@PMvasavada@AmdavadAMC@AMCommissioner સાચી વાત છે. બી.કે. નાગર ચોળાફળી વાાળાની, પ્રીતમનગર, એલિસબ્રિજ, કોંગ્રેસ ભવનના બસ સ્ટેન્ડ પાસે ની ફૂટપાથ પર ગેરકાયદે દબાણની ફરિયાદ પાચ-છ વાર કરી છે આ પ્લેટફોર્મ પર, પરંતુ આમના પેટનું પાણી નથી હાલતું. નાગરિકો ફૂટપાથ વિના હેરાન થાય છે.
દેશભરમાં ફ્લેટ કે મકાન ખરીદતી વખતે બિલ્ડરો દ્વારા બ્રોશરમાં દર્શાવવામાં આવતી લક્ઝુરિયસ સુવિધાઓ અને મોટા વાયદાઓને લઈને સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ ડેવલપર્સને આકરી ચેતવણી આપી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, પ્રોજેક્ટ બ્રોશર એ માત્ર માર્કેટિંગ દાવા નથી પરંતુ કાયદેસરના વચનો છે, તેથી બિલ્ડરો ગ્રાહકોને સુવિધાઓ આપવા બાબતે પાછળથી હાથ ખંખેરી શકે નહીં. જો કોઈ ચોક્કસ પ્લાન અને સુવિધાઓ દર્શાવીને પ્રોજેક્ટ વેચવામાં આવ્યો હોય તો બિલ્ડરે તે તમામ વચનો પૂરા કરવા જ પડશે.
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર મહાદેવનની ખંડપીઠે ગુરુગ્રામ સ્થિત DLF હોમ ડેવલપર્સના 'ધ પ્રાઇમસ' હાઉસિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલા વિવાદની સુનાવણી દરમિયાન આ ટીપ્પણી કરી હતી. આ પ્રોજેક્ટના મૂળ પ્લાનમાં 24 મીટર પહોળો રસ્તો દર્શાવવામાં આવ્યો હતો પરંતુ તેને વચન મુજબ બનાવવામાં આવ્યો ન હતો. કોર્ટે ચેતવણી આપી હતી કે જો બ્રોશર મુજબ સુધારા કરવામાં નહીં આવે તો કોર્ટ આકરા આદેશો આપશે.
Supreme Court Warning Real Estate Developers Brochure, Supreme Court Project Brochure Legally Binding Promises, Real Estate Homebuyers SC Verdict India 2026, Gujarat Samachar Supreme Court Legal News