રાજ્યના તમામ IAS, IPS અધિકારીઓ અને સચિવોને ફિક્સ પગારમાં રાખ્યા હોય તો ખબર પડે કે #Remove_Fixpay_in_gujarat ની કેમ તાતી જરૂરિયાત છે!
હે શોષણખોરો હવે તો સુધરો! @CMOGuj
🙏🏻નમસ્કાર આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ🙏🏻
💐ગુજરાતમાં આપનું ભાવભર્યું સ્વાગત છે 💐
અમારા જેવા સામાન્ય નાગરિકોને તો તમારા સુધી પોહ્ચવા જ નહીં દેતા પરંતુ આ #પત્ર રૂપી વર્તમાન ગુજરાતની સાચી તસવીર, વેદના અને દર્પણ તમારા સુધી પોહ્ચે એવી અપેક્ષા રાખું છું.🙏🏻
✍🏻લી. યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ)
@narendramodi@PMOIndia
બાબાને ત્યાં શું થયું એ જોયા પછી પણ ભીડ બનીને રસ્તા પર ઉતરી જવું એને તમે તમારો ક્રિકેટ પ્રેમ કહેતા હોવ તો સોરી પણ મને એ સમજાતો નથી
ગુજરાત હોય તો દાદા, બંગાળ હોય તો દીદી, UP હોય તો યોગીજી, બિહાર હોય તો નીતીશજી...એમ CM/સરકાર બદલતા બદલતા મન ભરીને ચિક્કાર લખી નાખીશું તો ય સ્વજનો પાછા આવશે? પછી કહીશું ભીડ મેનેજ ના કરી, તંત્રએ આ ધ્યાન ના રાખ્યું, સરકારે ફલાણું નહોતું કરવાનું... ભલા માણસ આપણે આપણું ધ્યાન ક્યારે રાખીશું? ભીડનો હિસ્સો આપણે શું કામ? ઝાડ પર ચડી જવાનું? આવો કેવો ક્રેઝ કે ધક્કે ચઢવાનું?🤔
ભગવાન બધાનું ભલું કરે પણ કંઇ થાય તો કોઈના માથે ઢોળવાથી માણસો પાછા નથી આવી જતા.
ગુજરાતમાં વારંવાર પેપર લીક થયા છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ રીતની યોગ્ય તપાસ કરવામાં આવી નથી. રાજસ્થાનમાં બીજી પાર્ટીની સરકાર છે તો ત્યાં હવે ED તપાસ કરી રહી છે. પરંતુ ગુજરાતમાં એક બાદ એક 15 થી વધુ પેપર લીક થયા છે તેમ છતાં ગુજરાતમાં ED કે CBI દ્વારા કોઈપણ તપાસ કરવામાં આવી નથી.
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો ની માંગ કરતા ઉમદેવારોનું દર્દ 👇
અમે બહુ ગરીબ અને નિઃસહાય લોકો છીએ.
અમને ધમકીઓ મળી છે કે તમને જોઈ લઈશું અને નિમણુક પત્રો નહિ આપીએ
અમે કોઈના ઘરની ઈંટ ચોરી નથી કરતા અમે અમારી ઇમારત ખુદ બનાવવા માંગીએ છીએ
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો
#કાયમી_શિક્ષકની_ભરતી_કરો
#GUJ_WANT_GOV_TEACHERS
#કાયમી_ભરતી_માંગે_ગુજરાત
#જ્ઞાન_સહાયક_રદ_કરો
#GyanSahayak #TETTAT #જ્ઞાન_સહાયક #શિક્ષણ
ગુજરાતમાં ઘરે ઘરે આવી રીતે ભાજપની નીતિનો વિરોધ થાય તો પછી આ ભાજપના રૂપિયા પણ પડ્યા રહેશે અને સરકારી મશીનરી પણ કામ નહીં કરે અને આખરે ભાજપ હારશે અને દેશ બચશે ! જય હિન્દ
👉 પોલીસને આગળ કરી @BHEMABHAI ની અટકાયત કરવામાં આવી છે.
👉 પરંતુ જ્ઞાન સહાયક ના વિરોધમાં અન્નનો ત્યાગ કરી ઉપવાસ આંદોલન પોલીસ સ્ટેશનમાં પણ ચાલુ રહેશે.
👉 કોમ્પ્યુટર, ચિત્ર ,વ્યાયામ ના શિક્ષકોની ભરતીની પણ માંગ કરવામાં આવી.
@kuberdindor@AmitChavdaINC@AnantPatel1Mla@Jamawat3
ગુજરાતમાં ભાજપના ભ્રષ્ટાચારના કારણે બ્રિજો તૂટવા હવે સામાન્ય ઘટના બની ગઈ છે. ભાજપ અને તેના મળતિયા ગુજરાતને બરબાદ કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર ના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે.
છતાંય ભાજપ બ્લેકલિસ્ટ કરેલા કોન્ટ્રાક્ટરોને જ કેમ કોન્ટ્રાક્ટ આપે છે? શું ED કે CBI ને આ ઘટનાઓ દેખાશે?
મહારાષ્ટ્રમાં થઈ શકતું હોય તો આપણે કેમ નહીં?
નામ.ગુજરાત હાઈકોર્ટના 2012ના ચુકાદાનુ ગુજરાત સરકાર પાલન કરી,સુપ્રીમ કોર્ટમાંથી કેસ પરત ખેંચી, આ શોષિત નીતિ તાત્કાલિક અસરથી નાબૂદ કરે અને મૂળ નિમણૂંકની તારીખથી એરીયર્સ સહિતના તમામ લાભો આપે એ જ અમારી એકમાત્ર માંગણી છે.
#RemoveFixPay
આમ આદમી પાર્ટીની યુવા અધિકાર યાત્રા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચતા જ યુવાનોએ ધારાસભ્ય @Chaitar_Vasava અને @YAJadeja ને ખભે બેસાડ્યા.
અને જ્ઞાન સહાયક રદ્દ કરી, કાયમી ભરતી શરુ કરો ના નારા લગાવી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો.
#યુવા_અધિકાર_યાત્રા
બીજા બધાં હાલ નવરાત્રી માં અને અમે દાંડી યાત્રા માં...
આમ આદમી પાર્ટી ની એકજ માંગ...
જ્ઞાન સહાયક રદ કરો..
કાયમી શિક્ષકની ભરતી કરો..
@AAPGujarat#જ્ઞાન_સહાયક_રદ_કરો