As part of Vikas Saptah, the Government of Gujarat in association with @MyGovIndia has launched the Vikas Saptah Quiz Competition! 🧠🇮🇳
Test your knowledge about Gujarat & India’s development journey and win exciting prizes up to ₹15,000. I will personally meet the top 10 winners from Gujarat.
Let’s together strengthen the spirit of development and contribute to Hon’ble PM Shri @narendramodi ji’s vision of Viksit Bharat@2047.
Participate now 👉 https://t.co/7mVEGGus0y
#VikasSaptahQuiz2025
#VikasSaptah2025
હમીદપુરા પ્રા.શા.ના શિક્ષિકાબેનશ્રી હેમાબેન પટેલ દ્વારા પ્રથમ સત્રાંત પરીક્ષા પ્રસંગે ધોરણ 5થી8 ના બાળકોને પેન અને બાલવાટિક થી ધોરણ 4 સુધીના બાળકોને પેન્સિલ-રબર આપવામાં આવ્યા. હેમાબેનનો ખૂબ ખૂબ આભાર🙏
https://t.co/a9Di830Lkk
#આસિસ્ટન્ટ_પ્રોફેસર માટેની ગુજરાત સ્ટેટ એલીજિબિલીટી ટેસ્ટ #GSET પરીક્ષા #ઇતિહાસ વિષય સાથે પાસ.✍️
પ્રાથમિક શિક્ષક થી પ્રોફેસર સુધીની શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરવાની ખુશી☺️
આજે ટાંટિયા ભીલ ઊર્ફે ટાંટિયા મામાનો જન્મદિવસ છે. તેમનો આ ફોટો સમકાલીન દસ્તાવેજમાંથી પ્રાપ્ત થયો છે. ટાંટિયા મામાને જબલપુર( મ.પ્ર) પાસે ફાંસી અપાઈ હતી. ઇન્દોર-જબલપુર રેલવે લાઇન પર આવેલાં ટાંટિયા મામાના સ્થાનક પર આજે પણ ટ્રેન ઊભી રાખી તેમને આદર અપાય છે. વીર શહીદને શ્રદ્ધાંજલિ.