અધ્યાપકોના પડતર પ્રશ્નો માટે સોશિયલ મીડિયા અભિયાનનો છેલ્લો દિવસ. આવતીકાલથી અન્ય સ્વરૂપમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉગ્ર બનશે. સવિનય અસહયોગ, અહિંસક પ્રતિરોધ, સત્યાગ્રહ જેવા બાપુના બાણ કોઈ યુગમાં નિષ્ફળ નહીં જાય. मजबूती का नाम महात्मा गांधी।✊
#padtarprashno@BhujGp@pamgujarat
અધ્યાપકોના પડતર પ્રશ્નો માટે સોશિયલ મીડિયા અભિયાનનો છેલ્લો દિવસ. આવતીકાલથી અન્ય સ્વરૂપમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉગ્ર બનશે. સવિનય અસહયોગ, અહિંસક પ્રતિરોધ, સત્યાગ્રહ જેવા બાપુના બાણ કોઈ યુગમાં નિષ્ફળ નહીં જાય. मजबूती का नाम महात्मा गांधी।
#padtarprashno@gecteaching@CMOGuj
અધ્યાપકો દેશના યુવાધન ને તૈયાર કરી સમાજ તથા રાષ્ટ્ર ના વિકાસ માં અમૂલ્ય ફાળો આપે છે. પરંતુ તે અધ્યાપકો ના હક ની વાત અને માંગણીઓ ની સરકાર દ્વારા વારંવાર થતી અવગણના આજે અમોને આંદોલન ના માર્ગે દોરી ગઈ છે. શું આ સરકાર ખરેખર સંવેદનશીલ છે? #padtarprashno
અધ્યાપકો દેશના યુવાધન ને તૈયાર કરી સમાજ તથા રાષ્ટ્ર ના વિકાસ માં અમૂલ્ય ફાળો આપે છે. પરંતુ તે અધ્યાપકો ના હક ની વાત અને માંગણીઓ ની સરકાર દ્વારા વારંવાર થતી અવગણના આજે અમોને આંદોલન ના માર્ગે દોરી ગઈ છે. શું આ સરકાર ખરેખર સંવેદનશીલ છે? #padtarprashno#OPS