'કમો' જે ડાયરાબાજોએ એક માનસિક વિકલાંગનો ઉપહાસ સર્જ્યો છે એ સર્જકો, સ્વઘોષિત ગુજરાતી ભાષા, લોકસાહિત્યના કલાકારો ગુજરાતના શિક્ષકોના નામે ચાલતી સોદાબાજીમા ચૂપ છે.
હાલના આંદોલનોમા શિક્ષક સંગઠન પ્રમુખ ભીખા પટેલને જે મળ્યુ એ મનેય આપો એવી માંગણીનો આ પત્ર તમને પણ મળ્યો હશે @hdraval93
#આંદોલન_રંગ : સચિવાલયની અંદર પણ કાળો વિરોધ, ભાજપ શાસનના કથિત સુર્વણ ઇતિહાસમા પહેલીવાર સચિવાલયમા પણ કર્મચારીઓ કાળા કપડા પહેર્યા. વિધાનસભામા માત્ર સફેદપોશ નેતાઓ ને જ પ્રવેશ. બહાર VCE,આરોગ્ય કર્મચારી સહિત અનેક મોરચા વાઇબ્રન્ટ થઈ રહ્યા છે. અલબત્ત પૂર્વ સૈનિકોનુ આંદોલન પૂર્ણ થઇ ગયુ છે
સાલું ગજબ કહેવાય કે નહીં?
કરોડોપતિ, અબજોપતિ PM, CM, MP, MLA ની નોકરી નહીં પણ સેવા હોવાં છતાં પ્રથમ દિવસથી ફિક્સ પગાર ને બદલે ઢગલાબંધ ભથ્થા સાથે જોઈતો પુરો પગાર મેળવે,
પ્રથમ દિવસથી આજીવન *NPS* ને બદલે આજીવન પુરાની પેન્શન યોજના મુજબ પેન્શન મેળવે... #WeWantOPS