#Hon'ble Shri @vijayrupanibjp Sahib, the only demand of SRP jawans who are on day and night duty from their family members till date. Just like you make decisions for the welfare of the people, make the same decisions for the SRP youth and family. #JusticeForSrp#Justice4SRPF
####JusticeForSrp One side, Government talking about social distancing. And this is the other side of SRP. Which is also done by governmet. What is all this happening ?#Justice4SRPF
#Jastice4SRPF એસ. આર.પી.ને જિલ્લા વાઇસ સ્થાઈ કરો...તેમને પણ ઘરે તેમનો પરિવાર રાહ જોતો હોય સે. વૃધ્ધ માતા-પિતા રાહ જોતા હોય સે કે મારો પુત્ર આવશે પસી આમારી સેવા કરે.પણ પોતાના પુત્ર ના તો ૫૮ વર્ષ મૂવમેન્ટ માં નીકળી જાય સે.
@isudan_gadhvi@VtvGujarati@PradipsinhGuj@tv9gujarati
#Justice4SRPF
સૈનિક હું સૈનિક છું,ન્યાયની વાટ લેવી છે.
જોવો અમારી વેદના તો એક બે વાત કહેવી છે.
હુયે તમારા જેવો છું,મારી તાસીર જુદી છે.જો હોવ સંવેદનશીલ સાચા તોSRPનો ન્યાયકરવોછે.
બધી દુનિયા તમારી છે અમારે કંઈ ના જોઈએ,માંગ અમારી એટલીજ પરિવાર સાથે રહેવાનો અધિકાર જોઈએ છે
#Justice4SRPF
સૈનિક હું સૈનિક છું,ન્યાયની વાટ લેવી છે.
જોવો અમારી વેદના તો એક બે વાત કહેવી છે.
હુયે તમારા જેવો છું,મારી તાસીર જુદી છે.જો હોવ સંવેદનશીલ સાચા તોSRPનો ન્યાયકરવોછે.
બધી દુનિયા તમારી છે અમારે કંઈ ના જોઈએ,માંગ અમારી એટલીજ પરિવાર સાથે રહેવાનો અધિકાર જોઈએ છે
#Justice4SRPF માનનીય @vijayrupanibjp સાહેબશ્રી ને મારી અરજ છે કે દર 3-3 મહિને થતી srp જવાનોની બદલી માં રોક લગાવી આજ દિન સુધી રાત દિવસ પોતાના પરિવાર ના સભ્યોથી દુર રહી ફરજ બજાવતા srp જવાનોની માંગ પૂરી કરી srp જવાનોને સ્થાયી કરો.એક નિર્ણય srp જવાનોના પરિવાર માટે પણ લો
@CMOGuj
#Justice4SRPF તમને કદાચ ખ્યાલ નહીં હોય સાહેબ અમે કેવી જીંદગી જીવી રહ્યા છીએ રહેવાની સુવિધા ખાવાની સુવિધા અેક વાર આવીને તો જુઓ 3-3 મહિનાની બદલી મા 10 વખત તો અમે સમાન બદલીઅે છીએ આપ સાહેબ શ્રી ને વિનંતી છે કે અમને આમારા પરીવાર સાથે રહેવા દો સ્થાયી નોકરી આપો
દિવસ રાત ફરજ બજાવતા પરિવારથી સતત દૂર રહીને, માનસિક તણાવ, વ્યસનો અને આપઘાત તરફ જતા એસઆરપી જવાનોને બચાવો. હવે થોડી રહેમ કરો એસ.આર.પી જવાનો ને સ્થાયી કરો જેથી તેઓ પણ તેમના પરિવાર સાથે રહી શકે.
#Justice4SRPF@PradipsinhGuj@vijayrupanibjp https://t.co/z30InUpoIh
#justice4SRPF...આપણા ખાતામાં ઘણા ફેક્સ આવે પણ આટલા વર્ષોમાં srp માં આત્મહત્યા કરતા જવાનોનું વિચાર્યું છે? જવાનો માનસિક રીતે કેટલા તૈયાર છે? તેના કોઈ ફેક્સ આવતા નથી .સરકાર ને 'srp' જવાનો અને તેમના પરિવાર નુ દુઃખને જોવાનો ક્યાં ટાઈમ છે.@PradipsinhGuj@isudan_gadhvi