#JusticeForSrp
બધા ને ગ્રેડ પે વધારે જોઈએ છે પણ એસ.આર.પી. ને સ્થાયી કરો સાહેબ બીજું તો અમારી ઉપર સરકાર ને દયા આવે તો આપજો પણ જિલ્લા વાઇસ કરી દો. અમારી સામે તો જુઓ સવેદંશિલ સરકાર ૨૧ હજાર જવાનો ના પરિવારો આશીર્વાદ આપશે સાહેબ અમે પણ માણસ છીએ અને અમારે પણ પરિવાર છે
@isudan_gadhvi
#Justice4SRPF તમને કદાચ ખ્યાલ નહીં હોય સાહેબ અમે કેવી જીંદગી જીવી રહ્યા છીએ રહેવાની સુવિધા ખાવાની સુવિધા અેક વાર આવીને તો જુઓ 3-3 મહિનાની બદલી મા 10 વખત તો અમે સમાન બદલીઅે છીએ આપ સાહેબ શ્રી ને વિનંતી છે કે અમને આમારા પરીવાર સાથે રહેવા દો સ્થાયી નોકરી આપો @isudan_gadhvi
ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp સાહેબ તથા ગૃહમંત્રી શ્રી @PradipsinhGuj જી ને પોલીસ કર્મચારીઓનો ગ્રેડ પે માં વધારો કરીને તેઓનો જુસ્સો વધારી એ જેથી તેઓ વધુ અસરકારક સેવા બજાવી શકે તેવી આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે. 🙏 #2800GradePay_Mphw_Fhw#2800gujaratpolice
#JusticeForSrp
બધા ને ગ્રેડ પે વધારે જોઈએ છે પણ એસ.આર.પી. ને સ્થાયી કરો સાહેબ બીજું તો અમારી ઉપર સરકાર ને દયા આવે તો આપજો પણ જિલ્લા વાઇસ કરી દો. અમારી સામે તો જુઓ સવેદંશિલ સરકાર ૨૧ હજાર જવાનો ના પરિવારો આશીર્વાદ આપશે સાહેબ અમે પણ માણસ છીએ અને અમારે પણ પરિવાર છે
@isudan_gadhvi
SRP- પોલીસનો જ એક ભાગ છે, ડયુટી પણ એક સાથે જ કરે છે, SRPની ડયુટી પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા ની છે, માટે એ જ ડયુટી દર ૩-૩ મહિને બદલી કર્યા વગર પણ થય શકે છે, જો SRPની બદલી બંધ થાય તો જવાનો પરિવાર સાથે રહી શકે, દેશની સુરક્ષા સાથે બાળકોના ઘડતર માં પણ ધ્યાન આપી શકે.
#Justice4SRPF