@GujaratSta@CMOGuj@EduMinOfIndia@PMOIndia@UNESCO@AmitShah ભારત સરકારના ગેજેટ મુજબ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાના દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે કાયમી ધોરણે સ્પેશિયલ એજ્યુકેટરની નિમણૂક કરવી જેમાં વર્ષોથી કાર્યરત 1024 સ્પેશિયલ એજ્યુકેટરને સમાવી તમામ લાભો આપવા.
ભારત સરકારના ગેજેટ મુજબ ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાના દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે કાયમી ધોરણે સ્પેશીયલ એજ્યુકેટરની નિમણૂક કરવી જેમાં વર્ષોથી કાર્યકર્તા 1,024 સ્પેશીયલ એજ્યુકેટરને સમાવી તમામ લાભો આપવા
@jitu_vaghani રાજ્ય ની સરકારી પ્રાથમિક શાળામાં ભણતા 80 હજાર દિવ્યાંગ બાળકો માટે સ્પેશ્યલ એજ્યુકેટર ની કાયમી ધોરણે નિમણૂક કરો
સુપ્રીમ કોર્ટે ના આદેશ મુજબ કાયમી કરો.
અમો છેલ્લા બાર વર્ષ થી SSA મા કોન્ટ્રાકટ બેઝ થી નોકરી કરીએ છીએ. જયહિંદ જયભારત