મંજૂરી મળી ગયેલ છતાં સાંજે એવા મેસેજ મળે છે કે IB ના અનુસાર ભીડ વધારે થવાની હોવાથી મંજૂરી રદ કરવામાં આવે છે, આ સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરી આરોગ્ય કર્મચારીઓ ની માંગણીઓ ને દબાવવામાં આવે છે.. આમ કોઈ પણ પ્રકારે ધરણા ની મંજૂરી પણ આપવામાં આવતી ન હોવાથી આરોગ્ય કર્મચારીઓ એ...
અગાઉ પણ ત્રણ-ત્રણ વખત હળતાળો કરેલ, અને પોતાની વ્યાજબી માંગણીઓ રજૂ કરવા છતાં આ સરકાર ના પેટ નું પાણી પણ નથી હાલતું.. નીતિનભાઈ સાહેબ ની પાસે જ્યારે આરોગ્ય ખાતું હતું ત્યારે તેઓ એ પણ અમારી માંગણીઓ ને અવગણી કોઈ કાર્યવાહી કરેલ ન હતી..
આરોગ્ય કર્મચારીઓ ના પડતર પ્રશ્નો ને લઈને આજે દરેક જિલ્લા માંથી અલગ અલગ કેડર ના આરોગ્ય ના કર્મચારીઓ એકઠાં થઈ શાંતિ થી પોતાની માંગણીઓ જણાવી રહ્યા હતા ત્યારે હાલ ની આ સરકાર કંઈ સાંભળવા તૈય્યાર નથી.. @devanshijoshi71@VtvGujarati @Rushikeshmla @Bhupendrapbjp@narendramodi
અમે ગુમરાહ કરતા નથી.આજ સુધી પોલીઓ, મેલેરિયા, ટી.બી. જેવા ભયાનક રોગો સામે લડતા આવ્યા છે અને લડતા રહીશું.કોરોનાથી 1274 સંક્રમિત અને 5 કર્મીના મોત થયા છે.ત્રીજી વાર હકની માંગણી કરી રહયા છીએ.અમારો હક આપો
#Justice4HealthArmyGujarat@CMOGuj@Nitinbhai_Patel@PMOIndia
कोरोना युग को ग्रेड पे के मुद्दे को हल किए बिना वर्षों से हड़ताल करने के लिए मजबूर किया गया है। यदि सरकार वास्तव में कोरोना योद्धा का सम्मान करना चाहती है, तो हमारी मांग को स्वीकार किया जाना चाहिए। #Justice4HealthArmyGujarat@ndtv@aajtak @TwitterMedia @AHindinews
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel @CMOGuj@ #गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
આરોગ્ય કર્મચારી ની વેદના સરકારશ્રી સુધી પહોંચાડવા વિનંતી.. બીજા રાજ્યો માં જે કર્મચારી ને ૪૨૦૦ ગ્રેડ પે માં કામ કરે છે .. એજ કામ આ ગતિશીલ ગુજરાત સરકાર ૧૯૦૦ માં કરાવે છે.. અમારા પર થતા આર્થિક શોષણ નો વિરોધ માં આમારો સાથ આપે એ આશા સાથે🙏🙏🙏 @PMOIndia@CMOGuj@Nitinbhai_Patel
સરકાર #ફાર્માસિસ્ટ ને ઘણા વર્ષોથી પગારપંચ ની વિસંગતતાઓ સરકાર દૂર કરતી નથી, ટેકનિકલ અને ૧૨ સાયન્સ પછી ડિગ્રી મેળવી છતાં ગ્રેડ પે ૧૦ પાસ ઇજનેર કરતા ઓછો મળે તો આ બાબતે #ગુજરાતસરકાર સરકારી #ફાર્માસિસ્ટ ની વર્ષો જૂની માંગણી ની સંવેદના સમજી ન્યાય કરે એવી આશા
@CMOGuj@Nitinbhai_Patel