એપેડેમીક ને નાથવા માં જે કર્મચારીઓનો સિંહફાળો રહેલો છે એજ કર્મચારીઓ ઉપર એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી .... વાહ સાહેબો વાહ
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
*છેલ્લા નવ નવ મહિનાથી એક પણ રજાઓ ભોગવી નથી લોકોની માનવસેવા કાજે અમારે પણ કુટુંબ પરીવાર બધું જ હોય છે પરંતું રાષ્ટ્ર પ્રથમ એના થી વિશેષ અમારા માટે બિજુ કાંઈ નથી હજુ પણ નિરંતર દેશ માટે સેવા આપવા તૈયાર છીએ સરકાર તેમણે લેખીત આપેલા વચનોથી મોઢું ના ફેરવે છે @CMOGuj@Nitinbhai_Patel
સાહેબ આરોગ્ય કર્મચારી ની માગણી સ્વીકારી ને તેમને સન્માન આપો ગુજરાત નુ સન્માન WHO એ આજે કર્યુ છે પણ ગુજરાત સરકાર આરોગ્ય કર્મચારી નુ સન્માન કયારે કરશે???@Nitinbhai_Patel@narendramodi#HealthStrike_Gujarat
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે ��ોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel @CMOGuj #गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
આરોગ્ય કર્મચારીઓ ફક્ત કોરોનની કામગીરી કરી એવુ નથી સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા દરેક પ્રોગ્રામમાં ખડે પગે રહી પોતાની ફરજ નિભાવી છે આ કોઇ કોરોના ટાઇમમા કરેલ માંગણીઓ નથી.સરકારશ્રી દ્વારા આપેલ લેખીત બાંહેધરીનુ વચન પુર્ણ કરે એજ આશાછે.@isudan_gadhvi@CMOGuj@CRPaatil
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
ધરે ધરે જઈ ને દવા અમે નાખીએ,પાણી ભરેલા ખાડામાં દવા અમે છાટીએ,બળેલ ઓઈલ અને કેરોશીન નાખીએ,અને હવે તો તળાવ અને ટાંકા માથી માછલીઓ પણ પકડીને ધરે ધરે મુકીએ તોય કામની કયારેય ના નહીં પાડી
તો અમને ગ્રેડપે ની ના પાડતા થોડુ વિચારો
@CMOGuj@tv9gujarati