કોરોનાની મહામારી માં જીવના જોખમે કામગીરી કરતા 33000 જેટલા આરોગ્ય કર્મીઓ પોતાના હક્ક માટે લડી રહ્યા છે, પંચાયત હસ્તકના આ કર્મચારીઓ ની માંગણીઓ ને સરકાર ધ્યાને લઇ યોગ્ય નિર્ણય લે તે જરૂરી છે, સરકાર આ બાબતે ઝડપથી કાર્યવાહી કરે.
#2800gradepay_mphw_fhw_health_gujarat@Nitinbhai_Patel
આરોગ્ય કર્મચારીઓ ફક્ત કોરોનની કામગીરી કરી એવુ નથી સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા દરેક પ્રોગ્રામમાં ખડે પગે રહી પોતાની ફરજ નિભાવી છે.આ કોઇ કોરોના ટાઇમમા કરેલ માંગણીઓ નથી.સરકારશ્રી દ્વારા આપેલ લેખીત બાંહેધરીનુ વચન પુર્ણ કરે એજ આશાછે.@isudan_gadhvi@CMOGuj@Nitinbhai_Patel
જે આરોગ્ય કર્મીઓને કોરોના વોરિયર્સ કહી માખણ લગાડ્યું તે જ આરોગ્ય કર્મીઓ આજે પોતાના હક્ક અને અધિકાર માટે સરકાર સામે લડવા મજબૂર બન્યા છે. રૂપાણી સાહેબ ગુજરાતનું સ્વાસ્થ્ય જોખમમાં ના મૂકવું હોય તો આ આરોગ્ય કર્મીઓ ની ન્યાયી, વાજબી માંગણીઓનો તત્કાળ અમલ કરો!
@vijayrupanibjp