आदिवासियों को लेकर केंद्र सरकार और राज्य सरकारों की नीतियां आज भी पूरी तरह से स्पष्ट नहीं हैं। भारत में पिछले 70 सालों में करीब 4 करोड आदिवासी छोटे-बडे प्रोजेक्ट के तहत विस्थापित हो चुके हैं। करिब 63% आदिवासीयों ने अपने पुरखों की जमीन गवां दी हैं।
@Adivasibhil1#आदीवासी
આગેવાનો ની ધરપકડ થી મજબૂત બની ગયા અમે અને વધુ ધરપકડ માટે તૈયાર છે
અમે ગાંધીજી ના નિયમ પરં ચાલીશું તમે તમારા પ્રયત્નો કરે રાખો
ગાંધીજી ના નિયમ યાદ છે ને નિતિન સાહેબ?
બસ તમે ધરપકડ કરે રાખો નવા નેતા મળતા રહેશે
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत@CMOGuj@Nitinbhai_Patel
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत કોરોના મહામારીમાં છેવાડા ના માનવી સુધી આરોગ્ય સેવા પહોંચાડનારા આરોગ્ય કર્મચારીઓ ને ન્યાય આપો... ગ્રેડ પે ૨૮૦૦ અમારો હક છે.
એપેડેમીક ને નાથવા માં જે કર્મચારીઓનો સિંહફાળો રહેલો છે એજ કર્મચારીઓ ઉપર એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી .... વાહ સાહેબો વાહ
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
આદરણીય સી.એમ.સાહેબ આરોગ્યના કર્મચારીઓ રાતદિવસ કોરોના સામે લડી રહ્યા છે તેમજ 2 વાર આંદોલન કર્યા છતા અમારી 2800 ગ્રેડ પે માટેની માંગણી પુરી નથી કરી રહી. સહુથી વધારે કામ કરતી કેડર હોય .વહેલી તકે કર્મચારીની માંગણી સંતોષવી
#2800GradePay_Mphw_Fhw