અમે ગુમરાહ કરતા નથી.આજ સુધી પોલીઓ, મેલેરિયા, ટી.બી. જેવા ભયાનક રોગો સામે લડતા આવ્યા છે અને લડતા રહીશું.કોરોનાથી 1274 સંક્રમિત અને 5 કર્મીના મોત થયા છે.ત્રીજી વાર હકની માંગણી કરી રહયા છીએ.અમારો હક આપો
#Justice4HealthArmyGujarat@CMOGuj@Nitinbhai_Patel@PMOIndia
અમે કોઈ અફવા કે જનતા ને ગુમરાહ કરતા નથી અમે આજ સુધી પોલીઓ, મેલેરિયા, ટી.બી.જેવા મહાભયાનક રોગો નાબૂદ કર્યો એની સામે લડતા આવ્યા છે લડતા રહીશું. આ હક માટે ની લડાઈ છે નઈ કે કોરોના ની રસી વિરોધી બસ અમને અમારો હક આપો
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत@Nitinbhai_Patel@vijayrupanibjp
અમે કોઈ અફવા કે જનતા ને ગુમરાહ કરતા નથી અમે આજ સુધી પોલીઓ, મેલેરિયા, ટી.બી.જેવા મહાભયાનક રોગો નાબૂદ કર્યો એની સામે લડતા આવ્યા છે લડતા રહીશું. આ હક માટે ની લડાઈ છે નઈ કે કોરોના ની રસી વિરોધી બસ અમને અમારો હક આપો
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत@Nitinbhai_Patel
કોરોના મહામારી સમયે લોકડાઉન વખતે બધી ઓફિસવાળા વર્કફ્રોમહોમ જેવું કાર્ય કરતા હતાં ત્યારે આજ આરોગ્યકર્મી(તત્વો)ગુજરાત ના ખૂણે ખૂણે કોરોના શંકાસ્પદ કેસો શોધતા પોઝિટિવ કેસનું ઓક્સિજન લેવલ માપવા જતા પરિવાર ની ચિંતા કર્યા વગર.@Nitinbhai_Patel@CMOGuj#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत

બોલવામાં આરોગ્ય અને શિક્ષણ જોડે બોલાય છે પણ પગાર અને ગ્રેડ પે બોલવા મા આવે તો જમીન આસમાન નો ફરક છે આ ભેદભાવ કોને કર્યો સરકાર આ ભૂલ સુધારી આરોગ્ય ના પાયાના કર્મચારીઓને mphw &fhw ને 2800 ગ્રેડ પે કરી થોડા અંશે આ ભેદભાવ દૂર કરો #FHW_MPHW_2800GP@CMOGuj @Nitinbhai_Pate