ગુજરાત ના આરોગ્ય કર્મચારીઓ ને મારો સંદેશ.
તમે આગળ વધવાની તૈયારી બતાવો, કોઈ નહિ તો હું મારા પરિવાર જોડે પાક્કું તમારી સાથે જોડાઈશ.
#ગુજરાત#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
#HealthStrike_Gujarat
આમ આંખ આડા કાન કયા સુધી
કોરોના હોય કે MR
મેલેરિયા હોય કે ફાયલેરિયા
TB હોય કે HIV
રસીકરણ હોય કે નસબંધી
બાળ મરણ હોય કે માતામરણ
કોઈ દી થાક્યા અમારા પગ?
12 નું ભોજન 2 એ આરોગ્યુ
હવે તમે કરો વચન તમારું આપેલું પૂરુ
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत
જેના થકી ગુજરાત રાજ્ય ને સન્માન મલીયુ છે તેવા આરોગ્ય કર્મચારી ને ન્યાય આપો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે બધાં ડિપાર્ટમેન્ટ ના પ્રશ્નો નુ સોલ્યુશન લાવો છો તો આ તો તમારો પોતાનો ડિપાર્ટમેન્ટ છે આમારી માંગને વાચા આપો સાહેબ
@Nitinbhai_Patel@CMOGuj
#FHW_MPHW_2800GP Mphw fhw ઘરે ઘરે કોરોના માં સર્વે તેમજ આરોગ્ય શિક્ષણ અને આરોગ્ય ની પાયા ની સેવા ઓ આપેછે.પોતાને કોરોના નું 100% રિસ્ક હોવા છતાં પણ.હાલ ની પરિસ્થિતિ માં 24*7 પોતાની ફરજ બજાવે છે.છતાં પણ 2800 ગ્રેડ પે માટે સરકાર અન્યાય કરે છે.@Nitinbhai_Patel@vijayrupanibjp