અમે આરોગ્ય કર્મચારી છીએ આંતકવાદી નથી તો અમારી તપાસ કરવાની હોય અમે ગુનો નથી કર્યો
સરકારી મિલકત ને નુકશાન અમે નથી પોહચાડતા આરોગ્ય કર્મચારી ને સરકાર અને ગાંધીનગર પોલીસ નુકશાન પોહચડે છે
@narendramodi@Bhupendrapbjp
@Rushikeshmla
@sanghaviharsh@InfoGujarat
આ એ #આરોગ્ય_કર્મચારી છે જે કોરોના કાળમાં પોતના પરિવાર અને બાળકોની પરવાહ કર્યા વિના નાગરિકો ની ચિંતા કરી છે.
#મુખ્યમંત્રી હોઈ કે નેતા એના ઘરે જઈને કોરોના ના કપરા સમયમાં એમની સેવા કરી છે.
આજે એ જ નેતાઓના ઇશારે લાઠીઓ મારવામાં આવી રહી છે.હિટલર કરતા પણ ��ધારે ક્રૂરતા ઉપર ઉતરી આવ્યા.
શ્રી કુંજન ઘોડિયા, શ્રી જીમ્મીકુમાર પટેલ, શ્રી નરેન્દ્રભાઇ ચૌધરી અને શ્રી જયદીપ કુમાર રાઠોડને આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાવા બદલ અભિનંદન સહ શુભકામનાઓ!